________________
કાડ-૧ – ગાથા-૪૫-૪૬
સન્મતિપ્રકરણ તથા વિમત્તે = જો એકાન્ત ભિન્ન જ માનીએ તો મUT = ભાવિની જે ઉંમર એટલે કે ભાવિની જે અવસ્થા આવવાની છે, તેના સુખ માટે ગુણોની સાધના જે આ પુરૂષ કરે છે, તે કેમ ઘટે ? અર્થાત્ ન જ ઘટે. તે માટે બાલ્ય અને યૌવન વચ્ચે, તથા યૌવન અને વૃદ્ધત્વ વચ્ચે અનુસંધાનવાળું કોઈ એક અભેદભાવવાળું તત્ત્વ પણ છે. એટલે કે ત્રણે અવસ્થામાં “આત્મા” નામનું સ્થાયી-ધ્રુવ દ્રવ્ય પણ છે. આ અભેદસૂચક પંક્તિ છે “આત્મા” નામનું તત્ત્વ જેમ ભેદભેદવાળું છે. નિત્યાનિત્યતાવાળું છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વાળું છે તેમ જગતના સર્વે પણ પદાર્થો ભેદાભદવાળા, નિત્યાનિત્યતાવાળા અને ત્રિપદીમય છે. એકાન્ત ભેદ કે એકાતે અભેદ નથી. ગુગડું અને વિમત્તે આ બે પદોની વચ્ચે મ પ્રશ્લેષ હોવાથી વિમત્તે પદ પણ સંભવે છે. એટલે કે બાલ્ય-યુવા અને વૃદ્ધત્વ વચ્ચે એકાન્ત ભેદ માનીએ તો બાલચરિત્રથી લજ્જા અને ભાવિ સુખ માટે ગુણપ્રસાધન ઘટતું નથી. તેની જેમ એકાન્ત અભેદ માનીએ તો પણ ઉપરોક્ત વ્યવહરો ઘટતા નથી.
ટીકામાં કહ્યું છે કે મારyત્તેપદ્મવિભ મેTHવેડનિતસ્વરૂપતા તwથવાगुणयत्नासम्भवात् । तस्मानाभेदमानं तत्त्वम्, कथञ्चिद्धेदव्यववहृति प्रतिभासबाधितत्वात् । नापि भेदमात्रम्, एकत्वव्यवहारप्रतिपत्तिनिराकृतत्वादिति भेदाभेदात्मकं तत्त्वमभ्युपगन्तव्यम्, अन्यथा सकलव्यवहारोच्छेदप्रसक्तिः ।
સોનાના કડાને ભાંગીને કુંડલ બનાવ્યું. ત્યાં કુંડલ પર્યાય વર્તમાન હોવાથી ઉપસ્થિત છે, અર્પિત છે. છતાં કંડલ દેખીને ભાંગેલા કડાની સ્મૃતિ થાય છે. ભાવિમાં કોઈ કારણસર તે કુંડલને ભાંગીને કેયૂર બનાવવાનું હોય તો કુંડલને ભાંગતા સોનીને ભાવિમાં બનાવવાવાળા કેયૂરના ઘાટની ઝાંખી કરાવવામાં આવે છે તેથી તે સુવર્ણદ્રવ્યમાં તે ત્રણે પર્યાયો તથા ત્રણે પર્યાયોમાં વર્તનારૂં સુવર્ણ નામનું સામાન્ય દ્રવ્ય એમ બન્ને છે. વર્તમાનાવસ્થા વાળો કુંડલ પર્યાય તેમાં પ્રગટ છે (આવિર્ભાવ છે) અને ભૂતકાલીન કહાપર્યાય તથા ભાવિકાલીન કેયૂર પર્યાય તેમાં અપ્રગટપણે છે (તિરોભાવે છે) આ રીતે પુરૂષના ઉદાહરણથી સર્વત્ર સમજવું. ૪૪ો.
નારૂ-વ-વૈ-નવચ્છ-સUT-સંબંધો દારૂ I बालाइ भावदिट्ठविगयस्स जह तस्स संबंधो ॥ ४५ ॥ तेहिं अतीताणागयदोसगुणदुगुंछणऽब्भुवगमेहिं । तह बंध-मोक्ख-सुह-दुक्खपत्थणा होइ जीवस्स ॥ ४६ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org