SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૭ ૭૧ અવતરણિકા : एवमसकलार्थत्वं भिन्नोपयोगपक्षे दृष्टान्तसमर्थनद्वारेण प्रदोपसंहारद्वारेणाक्रमोपयोगद्वयात्मकमेकं केवलमन्यथा सकलार्थता तस्यानुपपन्नेति दर्शयितुमाह - અવતરણિકાર્ય : આ રીતેeગાથા-૧૬માં કહ્યું એ રીતે, ભિઘઉપયોગપક્ષમાં=ક્રમિક કે યુગપ૬ કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ભિન્નઉપયોગપક્ષમાં. અસકલાર્થપણું-કેવલજ્ઞાનનું અને કેવલદર્શનનું અસકલાર્થપણું. દાંતથી સમર્થન દ્વારા=મતિ આદિ ચાર જ્ઞાનોના દૃષ્ટાંતથી સમર્થન દ્વારા, બતાવીને ઉપસંહાર દ્વારા અક્રમ ઉપયોગદ્વયાત્મક એક કેવલ છે કેવલદર્શન, કેવલજ્ઞાનરૂપ ઉપયોગદ્વયાત્મક એવું એક કેવલ છે, અન્યથા તેવી-કેવલજ્ઞાનની, સકલાર્થતા અનુ૫૫વ છે, એ પ્રમાણે દેખાડવા માટે કહે છે – ગાથા : तम्हा चउविभागो जुज्जइ ण उ णाणदंसणजिणाणं । सयलमणावरणमणंतमक्खयं केवलं जम्हा ।।२/१७।। છાયા : तस्मात् चतुर्विभागो युज्यते, न तु ज्ञानदर्शनजिनानाम् । सकलमनावरणमनंतक्षयं केवलं यस्मात् ।।२/१७।। અન્વચાર્ય : તા તે કારણથી=જે કારણથી ગાથા-૧૬માં બતાવ્યું કે શ્રુત આદિ જ્ઞાનો અસર્વાર્થવિષયવાળા છે તે કારણથી, પશ્વિમ=ચારનો વિભાગ=મતિ આદિ ચાર જ્ઞાનનો ભિન્ન ભિન્ન ઉપયોગરૂપ વિભાગ, ગુજ્જ ઘટે છે. ૩=વળી, ના=જે કારણથી, છેવત્તે સનં-કેવલજ્ઞાન સકલ છે=સકલ વિષયવાળું છે, અવરગં અનાવરણ છે, ગvii-અનંત છે, વર=અક્ષય છે (તે કારણથી) કંસનિપvi v=જ્ઞાન-દર્શનવાળા જિનોને નથી ઘટતો નથી જ્ઞાન-દર્શનનો વિભાગ ઘટતો નથી. ૨/૧૭ ગાથાર્થ - તે કારણથી જે કારણથી ગાથા-૧૬માં બતાવ્યું કે શ્રત આદિ જ્ઞાનો અસર્વાર્થવિષયવાળા છે તે કારણથી, ચારનો વિભાગ=મતિ આદિ ચાર જ્ઞાનનો ભિન્ન ભિન્ન ઉપયોગરૂપ વિભાગ, ઘટે છે. વળી જે કારણથી કેવલજ્ઞાન સકલ છે સકલ વિષયવાળું છે, અનાવરણ છે, અનંત છે, અક્ષય છે તે કારણથી જ્ઞાન-દર્શનવાળા એવા જિનોને ઘટતો નથી=જ્ઞાન-દર્શનનો વિભાગ ઘટતો નથી. Il૨/૧૭ll Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy