________________
૬૮
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૫-૧૬ વળી, ચાર જ્ઞાનના ધણી કોઈપણ જ્ઞાનના ઉપયોગવાળા હોય ત્યારે પ્રથમ દર્શનના ઉપયોગવાળા હોય છે, પછી જ્ઞાનના ઉપયોગવાળા હોય છે, છતાં તેમને ‘જ્ઞાતા-દૃષ્ટા' કહેવાય છે, પરંતુ જ્યારે જ્ઞાતા છે ત્યારે દૃષ્ટા નથી અને જ્યારે દૃષ્ટા છે ત્યારે જ્ઞાતા નથી એમ કહેવાતું નથી.
તે રીતે કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં પણ કેવલી સદા જ્ઞાતા અને દૃષ્ટા છે પરંતુ જ્યારે જ્ઞાનના ઉપયોગવાળા છે ત્યારે દષ્ટા નથી અને દર્શનના ઉપયોગવાળા છે ત્યારે જ્ઞાતા નથી, એમ જે એકઉપયોગવાદીએ આપત્તિ આપેલી તે ક્રમવાદીના મતમાં સિદ્ધ થતી નથી, એ પ્રકારનો અર્થ શ્લોકના પૂર્વાર્ધની ટીકાથી સ્પષ્ટ થાય છે. ૨/૧પા. અવતરણિકા -
क्रमेण युगपद्वा परस्परनिरपेक्षस्वविषयपर्यवसितज्ञानदर्शनोपयोगी केवलिन्यसर्वार्थत्वान्मत्यादिज्ञानचतुष्टयवन स्त इति दृष्टान्तभावनायाह - અવતરણિકાર્ય :
ક્રમથી કે યુગપદથી પરસ્પર નિરપેક્ષ સ્વવિષયમાં પર્યવસાન પામેલ જ્ઞાન-દર્શનના ઉપયોગો કેવલીમાં મતિજ્ઞાન આદિ જ્ઞાનચતુષ્ટયની જેમ ન થાય; કેમ કે અસવર્થાત્મકપણું છે =ક્રમિક અને યુગપદ્ ઉપયોગમાં કેવલદર્શનતા અને કેવલજ્ઞાનના ઉપયોગનું અસવર્થાત્મકપણું છે, એ પ્રમાણે દષ્ટાંતની ભાવના માટે કહે છે=અવતરણિકામાં કરેલા અનુમાનમાં “જ્ઞાનવિચતુષ્ટયવત્' એ પ્રકારનું જે દષ્ટાંત છે તેને સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગાથા :
पण्णवणिज्जा भावा समत्तसुयणाणदंसणाविसओ । ओहिमणपज्जवाण उ अण्णोण्णविलक्खणा विसओ ।।२/१६।।
છાયા :
प्रज्ञापनीया भावाः समस्तश्रुतज्ञानदर्शनाविषयः ।
સર્વામિન:પર્યવયોતુ અન્યોન્યવક્ષા (માવા) વિષય: ગાર/દ્દા અન્વયાર્થ :
સમસુવUIકંસાવિતગોત્રસમસ્ત શ્રુતજ્ઞાનની દર્શતાનો વિષયકદ્વાદશાંગી વાક્યાત્મક સમસ્ત શ્રુતજ્ઞાનની દર્શન પ્રયોજિકા બુદ્ધિનું આલંબન, પાવળિક્ના ભાવ=પ્રજ્ઞાપનીય ભાવો છે. ૩=વળી,
દિપ પન્નવા=અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનો, વિસગ્રોવિષય, અrvivorવિત્રવરવUT=અન્યોન્ય વિલક્ષણભાવો છે. ૨/૧૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org