SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩-૪ જેમ આવરણ વગરના સૂર્યના કિરણોમાં પ્રકાશશક્તિ અને તાપશક્તિ એકસાથે વર્તે છે તેમ જ્યારે કેવલી જાણે છે ત્યારે જ જુએ છે એ પ્રકારનો સૂરિનો અભિપ્રાય છે. ૨/૩ અવતરણિકા : अयं चागमविरोधीति केषांचिन्मतमुपदर्शयन्नाह - અવતરણિકાર્ય : આ=ગાથા-૩માં કહ્યું કે કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન સમારકાલમાં હોય છે એ, આગમ વિરોધી છે એ પ્રકારના કેટલાકના મતને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : केई भणंति 'जइया जाणइ तइया ण पासइ जिणो' त्ति । सुत्तमवलंबमाणा तित्थयरासायणाऽभीरू ।।२/४।। છાયા : केचिद् भणन्ति 'यदा जानाति तदा न पश्यति जिन' इति । सूत्रमवलम्बमानास्तीर्थकराशातनाऽभीरवः ।।२/४।। અન્વયાર્થ : વે મUતિ કેટલાક કહે છે, “નફા ના તફથી જ પાસ નિurો' gિ="જ્યારે જાણે છે ત્યારે જિન અર્થાત્ કેવલી, જોતા નથી" એ પ્રમાણે, સુત્તમ વર્તવમા=સૂત્રને અવલંબન કરતાં, તિત્થર સાથTIડમીસ્વ=તીર્થંકરની આશાતતાના અભીરુ છે અર્થાત્ જેઓ આ પ્રમાણે કહે છે તેઓ તીર્થંકરની આશાતનાતા અભીરુ છે. ll૨/૪ ગાથાર્થ : કેટલાક કહે છે – “જ્યારે જાણે છે ત્યારે જિન અર્થાત્ કેવલી, જોતા નથી” એ પ્રમાણે સૂત્રને અવલંબન કરતાં તીર્થકરની આશાતનાના અભીરુ છે અર્થાત્ જેઓ આ પ્રમાણે કહે છે તેઓ તીર્થકરની આશાતનાના અભીરુ છે. ll૨/૪ll ટીકા : केचित् ब्रुवते 'यदा जानाति तदा न पश्यति जिनः' इति सूत्रम्-'केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आयारेहिं पमाणेहिं हेऊहिं संठाणेहिं परिवारेहिं जं समयं जाणइ नो तं समयं पासइ? हंता गोयमा ! केवली ” ] ત્યવિમ્ વનમાનાઃ | સ્થ સૂરસ્થ વિના મર્થ – વેવની=સપૂર્વાવો: “ત્તિ પ્રોડયુપ+મસૂર, “મને !' इति भगवन् ! इमां रत्नप्रभामन्वर्थाभिधानां पृथ्वीमाकारैः समनिम्नोन्नतादिभिः, प्रमाणे-र्दैघ्यादिभिः, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy