SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ ર્ક નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । નમ: || કવિપ્રભાવક શ્રુતકેવલી શ્રીમદ્ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા વિરચિત નવાંગી ટીકાકાર શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા કૃત તત્ત્વબોધવિધાયિની વ્યાખ્યા સમન્વિત સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ : દ્વિતીય કાંડ અવતરણિકા – एवमर्थाभिधानरूपज्ञेयस्य सामान्यविशेषरूपतया द्वयात्मकत्वं प्रतिपाद्य 'ये वचनीयविकल्पाः संयुज्यमानयोरनयोर्नययोर्भवन्ति सा स्वसमयप्रज्ञापनाऽन्यथा तु सा तीर्थकृदासादना' इति यदुक्तम् तदेव प्रपञ्चयितुम् ‘उपयोगोऽपि परस्परसव्यपेक्षसामान्यविशेषग्रहणप्रवृत्तदर्शनज्ञानस्वरूपद्वयात्मकः प्रमाणम्, दर्शनज्ञानैकान्तरूपस्त्वप्रमाणम्' इति दर्शयितुं प्रकरणमारभमाणो द्रव्यार्थिकपर्यायार्थिकाभिमतप्रत्येकदर्शनज्ञानस्वरूपप्रतिपादिकां गाथामाहाचार्यः - અવતરણિકાર્ય : આ રીતે=પ્રથમ કાંડમાં કહ્યું એ રીતે, અર્થ અને અભિધાનરૂપ શેયનું પ્રથમના ચાર વયથી અર્થરૂપ શેયનું અને અંતિમ ત્રણ તયથી અભિધાનરૂપ જ્ઞયનું, સામાન્ય-વિશેષરૂપપણાથી દ્વયાત્મકપણું પ્રતિપાદન કરીને સંયુજયમાન એવા આ બે જયોના=પરસ્પર એકબીજા સાથે સંલગ્ન એવા દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાયરૂપ બે જયોના, જે વચનીય વિકલ્પો છે તે સ્વસમય પ્રજ્ઞાપતા છે. વળી અન્યથા એવી તે પ્રરૂપણા પરસ્પર સંયુજયમાન નહીં એવા બે જયોના જે વચન વિકલ્પો છે તે રૂપ અવ્યથા એવી તે પ્રરૂપણા, તીર્થંકરની આશાતના છે એ પ્રમાણે જે કહેવાયું પ્રથમ કાંડની ૫૩મી ગાથામાં જે કહેવાયું, તેને જ વિસ્તાર કરવા માટે, ઉપયોગ પણ=જીવનો પદાર્થના બોધને અનુકૂળ ઉપયોગ પણ, પરસ્પર સવ્યપેક્ષ સામાન્ય-વિશેષ ગ્રહણમાં પ્રવૃત્ત દર્શનજ્ઞાનસ્વરૂપ દ્વયાત્મક પ્રમાણ છે. વળી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy