SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૧ ૧૩૭ ભાવાર્થ : ગાથા-૩૭, ૩૮માં કોઈ વ્યાખ્યાન કરનારે કેવળજ્ઞાનને એકાંત સાદિ અનંત સ્થાપન કરવા અર્થે યુક્તિ આપેલ કે જીવ અને કેવળજ્ઞાન બેનો એકાંત ભેદ છે. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રીએ ગાથા૩૯માં કહેલ કે જીવના અને કેવળજ્ઞાનના ભેદભેદસાધક એવા હેતુવાળું આ ઉદાહરણ છે અને તે ઉદાહરણ ગાથા-૪૦માં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કર્યું. આ રીતે ભેદભેદસાધક દૃષ્ટાંતને બતાવીને જીવ અને કેવળજ્ઞાનરૂપ દાષ્ટ્રતિકમાં તેના યોજનને કહે છે – ગાથા : एवं जीवद्दव्वं अणाइणिहणमविसेसियं जम्हा । रायसरिसो उ केवलिपज्जाओ तस्य सविसेसो ।।२/४१।। છાયા : एवं जीवद्रव्यमनादिनिधनमविशेषितं यस्मात् । राजसदृशस्तु केवलिपर्यायस्तस्य सविशेषः ।।२/४१।। અન્વયાર્થ : પર્વ આ રીતે ગાથા-૪૦માં બતાવ્યું એ રીતે, નીવવં=જીવદ્રવ્ય, માળિરવિસિઘં અનાદિ અનંત અવિશેષિત છે–સામાન્યરૂપે અનાદિ અનંત છે, નહીં=જે કારણથી, રાયસરિસો વળી, રાજાપર્યાવસરીખો, નિપજ્ઞાનો= કેવળીપર્યાય, તરસ વિલેસો તેનો સવિશેષ છે. ૨/૪૧૫ ગાથાર્થ : આ રીતેગાથા-૪૦માં બતાવ્યું એ રીતે, જીવદ્રવ્ય અનાદિનિધન અવિશેષિત છે=સામાન્યરૂપે અનાદિ અનંત છે. જે કારણથી વળી, રાજાપર્યાયસરીખો કેવળીપર્યાય તેનો સવિશેષ છે. Il૨/૪૧II ટીકા : एवमनन्तरोक्तदृष्टान्तवज्जीवद्रव्यमनादिनिधनमविशेषितभव्यजीवरूपं सामान्यं, यतो राजत्वपर्यायसदृशः केवलित्वपर्यायस्तस्य तथाभूतजीवद्रव्यस्य विशेषस्तस्मात्, तेन रूपेण जीवद्रव्यसामान्यस्यापि कथंचिदुत्पत्तेः सामान्यमप्युत्पन्नं, प्राक्तनरूपस्य विगमात् सामान्यमपि तदभिन्नं कथंचिद विगतं पूर्वोत्तरपिण्डघटपर्यायपरित्यागोपादानप्रवृत्तैकमृद्रव्यवत् केवलरूपतया, जीवरूपतया वा अनादिनिधनत्वान्नित्यं द्रव्यमभ्युपगन्तव्यम्, प्रतिक्षणभाविपर्यायानुस्यूतस्य च मृद्रव्यस्याध्यक्षतोऽनुभूतेर्न Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy