SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨/ દ્વિતીય કાંડ | ગાથા-૨૫ અવતરણિકા : नन्ववग्रहस्य मतिभेदत्वाद् मतेश्च ज्ञानरूपत्वाद् अवग्रहरूपस्य दर्शनस्याभाव एव भवेत् उच्यते - અવતરણિકાર્ય : નથી શંકા કરે છે – અવગ્રહ મતિભેદપણું હોવાથી અને પતિનું જ્ઞાનરૂપપણું હોવાથી અવગ્રહરૂપ દર્શનનો અભાવ જ થાય માટે ‘દર્શન’ શબ્દથી વાચ્ય કોઈ વસ્તુ પ્રાપ્ત થશે નહીં. એ પ્રકારની શંકાને સામે રાખીને “ઉધ્યતે'થી કહે છે – ગાથા : णाणं अपुढे अविसए य अत्थम्मि दंसणं होइ । मोत्तूण लिंगओ जं अणागयाईयविसएसु ।।२/२५।। છાયા : ज्ञानमस्पृष्टेऽविषये चार्थे दर्शनं भवति । मुक्त्वा लिङ्गाद्यदनागतातीतविषयेषु ।।२/२५ ।। અન્વયાર્થ:નિંગ =લિંગથી. ગવાર્ફવાસુ=અનાગત-અતીતાદિ વિષયમાં, મં=જે=જે જ્ઞાન છે , મોજૂizછોડીને, ગપુ જ વલણ અત્યમિ=અસ્પષ્ટ અને અવિષય અર્થમાં=ઈન્દ્રિયોથી અસ્પષ્ટ અને ઈન્દ્રિયોના અવિષય એવા અર્થમાં, પાપ વંસ દોડું જ્ઞાન દર્શન થાય જે જ્ઞાન છે તે દર્શન થાય, li૨/૨પા. ગાથાર્થ : લિંગથી અનાગત-અતીતાદિ વિષયમાં જે જ્ઞાન છે તેને છોડીને, અસ્પષ્ટ અને અવિષય અર્થમાં ઈન્દ્રિયોથી અસ્પષ્ટ અને ઈન્દ્રિયોના અવિષય એવા અર્થમાં, જે જ્ઞાન છે તે દર્શન થાય. Il૨/૫ ટીકા - अस्प(स्पृ)ष्टेऽर्थरूपे चक्षुषा य उदेति प्रत्ययः स चक्षुर्दर्शनं ज्ञानमेव सत्, इन्द्रियाणामविषये च परमाण्वादौ अर्थे मनसा ज्ञानमेव सद् अचक्षुर्दर्शनम्, मुक्त्वा मेघोन्नतिरूपाल्लिङ्गाद् भविष्यदृष्टी, नदीपूराद् वोपर्यतीतवृष्टौ वा लिङ्गिविषयं यद् ज्ञानं, तस्यास्प(स्पृ)ष्टाविषयार्थस्याप्यदर्शनत्वात् T૨/રો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy