________________
૯૩
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ તેથી અર્થથી ગાથા-૨૩માં ચક્ષના અવગ્રહને દર્શન કર્યું એ રીતે, સિવિયવંસમિશેષ ઇયિતા દર્શનમાં, નિયમેળ દોડ્ર=નિયમથી થાય=નિયમથી અવગ્રહમાત્ર દર્શન થાય, નુત્ત અને યુક્ત તથી તે યુક્ત નથી, મદ તત્થ હવે ત્યાં શ્રોત્રાદિ ઇન્દ્રિયોમાં, Inત્ત વેપડ્રે=જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે=આગમમાં શેષ ઇન્દ્રિયને આશ્રયીને જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે, એવમિ વિ=ચક્ષમાં પણ, તહેવ=તે પ્રકારે જ=જે પ્રકારે શેષ ઈન્દ્રિયોમાં જ્ઞાન ગ્રહણ કરાય છે તે પ્રકારે જ, ચક્ષમાં પણ અવગ્રહને જ્ઞાન સ્વીકારવું જોઈએ. /૨/૨૪ ગાથાર્થ :
જો અવગ્રહણમાત્ર દર્શન છે (અને) વિશેષિત જ્ઞાન છે એ પ્રમાણે તું માને છે, એમ હોતે છતે, મતિજ્ઞાન જ દર્શન છે એમ પ્રાપ્ત થાય. l૨/૨૩
એ રીતેગાથા-૨૧માં અવગ્રહમાત્રને દર્શન કહીને ઘટ’ એ પ્રકારના નિશ્ચયને જ્ઞાન કહ્યું તેથી અર્થથી ગાથા-૨૩માં ચક્ષના અવગ્રહને દર્શન કર્યું એ રીતે, શેષ ઈન્દ્રિયના દર્શનમાં નિયમથી થાય નિયમથી અવગ્રહમાત્ર દર્શન થાય, અને યુક્ત નથી તે યુક્ત નથી. હવે ત્યાં શ્રોત્રાદિ ઈન્દ્રિયોમાં, જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે=આગમમાં શેષ ઈન્દ્રિયને આશ્રયીને જ્ઞાનમાત્ર જ ગ્રહણ કરાય છે. ચક્ષમાં પણ તે પ્રકારે જ જે પ્રકારે શેષ ઈન્દ્રિયોમાં જ્ઞાન ગ્રહણ કરાય છે તે પ્રકારે જ, ચક્ષમાં પણ અવગ્રહને જ્ઞાન સ્વીકારવું જોઈએ. ||ર/૨૪ll ટીકાઃ
यदि मत्यवबोधे अवग्रहमानं दर्शनं, विशेषितं ज्ञानमिति मन्यसे मतिज्ञानमेव दर्शनमित्येवं सति प्राप्तम्, न चैतद् युक्तम्, ‘स द्विविधोऽष्टचतुर्भेदः' [तत्त्वार्थ० अ० २ सू० ९] इति सूत्रविरोधात् ભા૨/૨રૂા.
एवं शेषेन्द्रियदर्शनेष्वप्यवग्रह एव दर्शनमित्यभ्युपगमेन मतिज्ञानमेव तदिति न च तद् युक्तं पूर्वोक्तदोषानतिवृत्तेः, अथ तेषु-श्रोत्रादिष्विन्द्रियेषु दर्शनमपि भवत् तद् ज्ञानमेव, मात्रशब्दस्य दर्शनव्यवच्छेदकत्वात् अत एव तत्र 'श्रोत्रज्ञानम्' इत्यादिव्यपदेश उपलभ्यते 'श्रोत्रदर्शनम्' 'ध्राणदर्शनम्' इत्यादिव्यपदेशस्तु नागमे क्वचित् प्रसिद्धस्तर्हि चक्षुष्यपि तथैव गृह्यतां 'चक्षुर्ज्ञानम्' इति न तु 'चक्षुर्दर्शनम्' इति, अथ तत्र दर्शनम् इतरत्रापि तथैव गृह्यताम्, ज्ञानदर्शनयोरुपलम्भरूपत्वे अविशेषप्रसङ्गस्तयोरिति चेत् एवमेतद्रूपतया स्वभावभेदात् तु भेद इति ।।२/२४ ।। ટીકાર્ય :
યદિ .... સૂત્રવરથિત / જો મતિના અવબોધમાં અવગ્રહમાત્ર દર્શન છે, વિશેષિત જ્ઞાન છે એ પ્રકારે પૂર્વપક્ષી એવો તું માને છે. એમ હોતે છતે મતિજ્ઞાન જ દર્શન' એ પ્રમાણે પ્રાપ્ત થાય, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org