SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ અવતરણિકા : यदुक्तम् ‘अवग्रहमात्रं मतिज्ञानं दर्शनम्' इत्यादि तदयुक्तम् अतिव्याप्तेरित्याह અવતરણિકાર્ય : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૩-૨૪ જે કહેવાયું છે=ગાથા-૨૧માં જે કહેવાયું છે, ‘અવગ્રહમાત્ર મતિજ્ઞાન દર્શન છે' અયુક્ત છે; કેમ કે અતિવ્યાપ્તિ છે. તે કહે છે – ભાવાર્થ: છાયા : ગાથા-૨૧માં ગ્રંથકારશ્રીએ કેવળજ્ઞાન અને કેવળદર્શન કઈ રીતે એકરૂપ હોવા છતાં અનેકરૂપ છે. તેને સ્થાપન કરવા માટે પૂર્વપક્ષને અભિમત એવા મતિજ્ઞાનનું દૃષ્ટાંત લઈને પોતાનું કથન સંગત કરેલ અને તેનું સમર્થન ગાથા-૨૨માં પણ કરેલ. હવે પૂર્વપક્ષી જે અવગ્રહમાત્ર એવા મતિજ્ઞાનને દર્શન કહે છે તે યુક્ત નથી; કેમ કે તેમ સ્વીકારવાથી શ્રોત્રાદિના અવગ્રહમાં દર્શનને સ્વીકારવાની અતિવ્યાપ્તિ આવે. એ પ્રકારે ગ્રંથકારશ્રી કહે છે ગાથા : Jain Educationa International जइ ओग्गहमेत्तं दंसणं ति मण्णसि विसेसिअं णाणं । मइणाणमेव दंसणमेवं सइ होइ निप्फण्णं ।।२ / २३ ।। एवं सेसिंदियदंसणम्मि नियमेण होइ ण य जुत्तं । अह तत्थ णाणमेत्तं घेप्पइ चक्खुम्मि वि तहेव || २ / २४ ।। यद्यवग्रहमात्रं दर्शनमिति मन्यसे विशेषितं ज्ञानम् । मतिज्ञानमेव दर्शनमेवं सति भवति निष्पन्नम् ।।२ / २३ ।। एवं शेषेन्द्रियदर्शनेषु नियमेन भवति न च युक्तम् । अथ तत्र ज्ञानमात्रं गृह्यते चक्षुष्यपि तथैव ।।२ / २४ ।। ઇત્યાદિ તે અન્વયાર્થ : ન=જો, ગોળદમેત્ત સળં=અવગ્રહમાત્ર દર્શન (અને), વિસેસિગ્ગ નં=વિશેષિત જ્ઞાન છે, તિ મળસિ=એ પ્રમાણે તું માને છે, વં સ=એમ હોતે છતે, મળમેવ=મતિજ્ઞાન જ, વંસાં નિષ્ણાં દો=દર્શન છે. એમ પ્રાપ્ત થાય ।।૨/૨૩॥ વં=એ રીતે=ગાથા-૨૧માં અવગ્રહમાત્રને દર્શન કહીને ‘ઘટ' એ પ્રકારના નિશ્ચયને જ્ઞાન કહ્યું For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy