SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૫ परस्परनिरपेक्षत्वस्य मिथ्यात्वनिबन्धनस्य तुल्यत्वात् प्रत्येकम् इतरानपेक्षा अन्येऽपि दुर्नयाः, न च प्रकृतनयद्वयव्यतिरिक्तनयान्तरारब्धत्वादुभयवादस्य नयानामपि वैचित्र्यादन्यत्रारोपयितुमशक्यत्वात् तद्रूपस्यान्ये सम्यक्प्रत्यया भविष्यन्तीति वक्तव्यम्, यतः हंदि इत्येवं गृह्यतां हुः इति हेतो मूलनयद्वयपरिच्छिन्नवस्तुन्येव व्यापृतास्तेऽपि, तद्विषयव्यतिरिक्तविषयान्तराभावात् सर्वनयवादानां च सामान्यविशेषोभयैकान्तविषयत्वात्, तन्न नयान्तरसद्भावः, यतः तदारब्धोभयवादे नयान्तरं મત ૨/૨ ટીકાર્ચ - કથા તો ભવેત્ ! જે પ્રમાણે આ બન્ને નયો-નિરપેક્ષયને ગ્રહણ કરનાર એવા મૂળતયો દ્રવ્ય અને પર્યાયને પરસ્પર નિરપેક્ષ ગ્રહણ કરનાર એવા દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિકરૂપ મૂળાયો, મિથ્યાદષ્ટિ છે તે પ્રકારે ઇતરની અપેક્ષા વગરના અન્ય પણ પ્રત્યેક નયો દુર્નયો છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે જે પ્રકારે ઇતર નિરપેક્ષ મૂલનય દુર્નય છે તે પ્રકારે અન્ય નયો પ્રત્યેક દુર્નય કેમ છે ? તેમાં હેતુ કહે છે – ઉભયવાદરૂપે વ્યવસ્થિત પણ=સામાન્ય અને વિશેષરૂપ ઉભયવાદરૂપે વ્યવસ્થિત પણ, મિથ્યાત્વનું નિબંધન એવું પરસ્પર નિરપેક્ષત્વનું તુલ્યપણું છે=મિથ્યાત્વનું કારણ એવું પરસ્પર રિપેક્ષપણે બધા નયોમાં સમાન છે. ઉભયવાદનું પ્રકૃતિ તયદ્વયથી વ્યતિરિક્ત એવા પ્રકૃતિ દ્રવ્યાસ્તિકથી અને પર્યાયાસિકનયથી વ્યતિરિક્ત એવા, નયાારથી આરબ્ધપણું હોવાના કારણે નયોના પણ વૈચિત્રથી તદ્રૂપનું પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના મિથ્થારૂપનું, અચત્ર ઉભયવાદને કહેનારા અન્ય નયોમાં, આરોપણ કરવાનું અશક્યપણું હોવાથી અન્ય નય સમ્યફ પ્રત્યયવાળા થશે એ પ્રમાણે ન કહેવું. જે કારણથી મૂલન દ્વય પરિચ્છિત વસ્તુમાં જ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકરૂપે મૂલાયદ્વય તેનાથી બોધ કરાયેલ એવી દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુમાં જ, તેઓ પણ અન્ય તયો પણ, વ્યાપૂત છે હું એ હેતુથી, દંદ્રિ આ પ્રમાણે ગ્રહણ કરો પરસ્પર નિરપેક્ષ એવા મૂળનયોની જેમ પરસ્પર નિરપેક્ષ એવા ઉભયવાદને કહેનારા તે તયો મિથ્યાદષ્ટિ છે એ પ્રમાણે ગ્રહણ કરો. અહીં પ્રશ્ન થાય કે અન્ય નયો પણ મૂળનયદ્રયના બોધ કરાયેલી વસ્તુમાં વ્યાપૃત છે, તે કેમ નક્કી થાય ? તેમાં હેતુ કહે છે – તદ્ વિષયથી વ્યતિરિક્ત મૂળતયદ્વયતા વિષયથી વ્યતિરિક્ત, વિષયાત્તરનો અભાવ હોવાથી સર્વ કયો મૂલાયદ્વયતા વિષયને ગ્રહણ કરવામાં વ્યાપૃત છે એમ અવય છે. પૂર્વમાં કહ્યું કે દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના વિષયથી વ્યતિરિક્ત વિષયાન્તરનો અભાવ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy