SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩ पर्यवनयः, अत्र छन्दोभंगभयात् 'पर्यायास्तिकः' इति वक्तव्ये ‘पर्यवनयः' इत्युक्तम् तेनात्रापि 'पर्याय एव अस्ति' इति मतिरस्य' इति द्रव्यास्तिकवत् व्युत्पत्तिर्द्रष्टव्या, स च विशेषप्रस्तारस्य ऋजुसूत्रशब्दादेः आद्यो वक्ता, ननु च 'मूलव्याकरणी' इत्यस्य द्रव्यास्तिकपर्यायनयावभिधेयाविति द्वित्वाद् द्विवचनेन भाव्यम् न, प्रत्येकं वाक्यपरिसमाप्तेः, अत एव चकारद्वयं सूत्रे निर्दिष्टम्, शेषास्तु नैगमादयो विकल्पा भेदाः अनयोर्द्रव्यार्थिकपर्यायार्थिकयोः, 'सिं' इति प्राकृतशैल्या 'बहुवयणेण दुवयणं' इति द्विवचनस्थाने बहुवचनम् ।।१/३।। ટીકાર્ય : અાશ્વ ..... દુવનમ્ | આ ગાથાનો સમુદાયાર્થ પાતળિકા વડે પ્રતિપાદન કરાયો=અવતરણિકા વડે પ્રતિપાદન કરાયો. વળી અવયવાર્થ બતાવે છે – જેના વડે જીવો સંસારરૂપી સમુદ્ર તરે છે તે તીર્થ દ્વાદશાંગ અથવા તેનો આધાર સંઘ, તેને કરે છેeતસ્વભાવપણાથી અથવા તીર્થંકરનામકર્મના ઉદયથી ઉત્પદ્યમાન એવા તીર્થને ઉત્પાદન કરે છે તે તીર્થકરો. તે તીર્થકરોનું વચન આચારાદિ છે; કેમ કે તેનું આચારાદિનું, અર્થથી તીર્થકર વડે ઉપદિષ્ટપણું છે. તેનો સંગ્રહ અને વિશેષકદ્રવ્ય અને પર્યાયસામાન્ય-વિશેષ શબ્દ વાચ્ય એવા અભિધેયરૂપ દ્રવ્ય અને પર્યાય છે તે બેનોનસંગ્રહ અને વિશેષતો, પ્રસ્તાર=જે સંગ્રહાદિ તયરાશિ દ્વારા વિસ્તાર કરાય તે પ્રસ્તાર, તેના=સંગ્રહ-વિશેષરૂપે પ્રસ્તારના, મૂળ વ્યાકરણી=આધ વક્તા કે આધ જ્ઞાતા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકાય છે. દ્રવ્યાસ્તિક શબ્દની વ્યુત્પત્તિ કરે છે – દ્રતિભવન એ દ્રવ્ય છે=સતા એ દ્રવ્ય છે તેમાં સત્તારૂપ દ્રવ્યમાં, ‘અતિ એ પ્રમાણેની મતિ છે આને તે દ્રવ્યાસ્તિકાય છે અથવા ‘દ્રવ્ય જ અર્થ છે અને તે દ્રવ્યાસ્તિકતય અથવા ‘દ્રવ્યમાં સ્થિત તે' દ્રવ્યસ્થિતનય છે. પર્યાયાકિનયની વ્યુત્પત્તિ બતાવે છે – પરિ=ચારેબાજુથી, અવન તે અવ=પર્યવ=વિશેષ, અથવા પર્યવનો જ્ઞાતા કે વક્તા તે પર્યવ, નયન=નય=નીતિ તે પર્યવનય. પર્યાય જ અતિ છે એ પ્રકારની મતિ છે અને તે પર્યાયાસ્તિકાય અને તે પર્યાયાસ્તિકાય, ઋજુસૂત્રમય, શબ્દનય આદિરૂપ વિશેષ પ્રસ્તારનો આદ્ય વક્તા છે. તતુથી શંકા કરે છે – ગાથામાં મૂળ વ્યાકરણી શબ્દ છે એના દ્રવ્યાસિક અને પર્યાયાસ્તિક અભિધેય છે એથી દ્વિપણું હોવાથી દ્વિવચનથી થવું જોઈએ=મૂળ વ્યાકરણી એ શબ્દ દ્વિવચનમાં થવો જોઈએ, એકવચનમાં નહીં એ શંકાનું સમાધાન આપતાં કહે છે એમ ન કહેવું; કેમ કે પ્રત્યેકમાં વાક્યની પરિસમાપ્તિ છે=મૂળવ્યાકરણી દ્રવ્યાસ્તિકાય છે અને મૂળવ્યાકરણી પર્યાયાસ્તિકાય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy