SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | અનુક્રમણિકા ૧૩ ગાથા નં. વિષય પાના નં. ૧૬ | સર્વ નયના સમૂહમાં ઉભય નયને કહેનાર નયનો અભાવ અને મૂળ નયના જ વિશેષને કહેનાર સર્વ નયો. ૫૮-૬૧ એકાંત દ્રવાસ્તિકનયમાં અને પર્યાયાસ્તિકનયમાં સંસારની અસંગતિ. ૬૧-૬૭ એકાંત નિત્યવાદમાં કે એકાંત અનિત્યવાદમાં સુખ-દુઃખ આદિની અસંગતિ. ૩૭-૩૯ ૧૯ | દેહ કર્મબંધનું કારણ, સ્થિતિબંધનું કારણ અને એકાંતવાદ - તે સર્વની અસંગતિ. ૭૦-૭૯ એકાંતવાદમાં બંધની અસંગતિને કારણે સંસાર અને મોક્ષની અસંગતિ. ૭૯-૮૨ સ્વપક્ષમાં પ્રતિબદ્ધ સર્વ નયો મિથ્યાદૃષ્ટિ અને પરસ્પર સાપેક્ષ સર્વનય સમ્યગ્દષ્ટિ. ૮૨-૮૬ રત્નાવલીના દષ્ટાંતથી નય-પ્રમાણનું સ્વરૂપ. ૮૬-૯૩ રત્નાવલીના દૃષ્ટાંતમાં સ્યાદ્વાદનું સ્થાપન કરવાનો ગુણ. ૯૯-૧૦૦ રત્નાવલીના દૃષ્ટાંતથી સંગતિ એકાંતવાદીઓ સ્વમતના સ્થાપન માટે કરે છે, તેનું યુક્તિથી નિરાકરણ. ૧૦૦-૧૦૮ ૨૮ | દરેક નયો પોતપોતાના કથનમાં સત્ય, પરની વિચારણામાં નિષ્ફળ. ૧૦૯-૧૧૨ ૨૯ | દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય અને આરબ્ધવિભાગ પર્યાયાસ્તિકનયનો માર્ગ. ૧૧૨-૧૧૬ સમાસથી વ્યંજનનય અને અર્થનય, પર્યાયાસ્તિકનયના પેટા નયોમાં પણ દ્રવ્યનો સંસ્પર્શ અને દ્રવ્યના અસંસ્પર્શનો વિભાગ, [૧૧૬-૧૨૧ એક દ્રવ્યમાં અર્થપર્યાય, વ્યંજનપર્યાયને આશ્રયીને અનંતપણાની પ્રાપ્તિ. ૧૨૧-૧૨૫ ૩૨ | પુરુપદ્રવ્યને આશ્રયીને દ્રવાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકનયનું યોજન. ૧૨૫-૧૨૯ એકાંત સ્વીકારવામાં પ્રત્યક્ષના અપલાપનું પુરુષદ્રવ્યમાં યોજન. ૧૨૯-૧૩૨ ૩૪] પુરુષમાં વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું યોજન. ૧૩૨-૧૩૪ સવિકલ્પ, નિર્વિકલ્પ પુરુષને કહેનારને સ્યાદ્વાદનો અબોધ. ૧૩૪-૧૩૬ ૩૯-૪૦ સપ્તભંગીનું સ્વરૂપ. ૧૩૬-૧૫૬ વ્યંજનપર્યાયમાં અને અર્થપર્યાયમાં સપ્તભંગીનું યોજના ૧૫-૧૬૮ ૪૨ દ્રવ્યાસ્તિકનયના વચનમાં કે પર્યાયાસ્તિકનયના વચનમાં પ્રતિપૂર્ણ પ્રજ્ઞાપનાનો અભાવ. ૧૬૮-૧૭૧ ૪૩-૪૫ અનુભવ અનુસાર ઉભય નયમાં જ પૂર્ણતાનું સ્થાપન. ૧૭૨-૧૮૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy