SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાં ગાથા-૫૪ અંગરૂપે વ્યાપાર પણ ઇષ્ટ છે તેમ પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિના અર્થીને મોહથી અનાકુળ ઉત્તર-ઉત્તર વૃદ્ધિ પામતા પરિણામરૂપ આત્મસંપત્તિ જ ઇષ્ટ છે; બાહ્યક્રિયા નહીં, તોપણ તે આત્મસંપત્તિના આવિર્ભાવ માટે ક્રિયાઓ પણ ઇષ્ટ છે એ પ્રકારે શ્રોતાને આશ્રયીને ઉપદેશક તે તે નયની દૃષ્ટિવાળાને અન્ય નયની દૃષ્ટિનું કથન કરે. ૧/પઝા અનુસંધાનઃ સમ્મતિત પ્રકરણ ભાગ-૨ - દ્વિતીય કાંડ આત્મક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy