________________
૧૩૨
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૩, ૩૪
આ રીતે હો અર્થાત્ “પુરુષમાત્રનું ગ્રહણ થાય, બાલ આદિ વિકલ્પ નથી એમ વસ્તુ હો,' તેમ ન કહેવું; કેમ કે સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે અર્થાત્ “આ પુરુષ અત્યારે બાલ છે પછી યુવાન થશે પછી વૃદ્ધ થશે' ઇત્યાદિ સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રાપ્તિ થશે. એથી બાલ આદિ વિકલ્પરૂપે ભેદ અને પુરુષરૂપે અભેદરૂપ જ વસ્તુ હો. ૧/૩૩મા અવતરણિકા :
अस्यैवोपसंहारार्थमाह - અવતરણિકાર્ય :આતા જગાથા-૩૨થી શરૂ કરાયેલા પદાર્થના જ, ઉપસંહાર માટે કહે છે –
ગાથા :
वंजणपज्जायस्स उ पुरिसो 'पुरिसो' त्ति णिच्चमवियप्पो ।
बालाइवियप्पं पुण पासइ से अत्थपज्जाओ ।।१/३४।। છાયા :
व्यंजनपर्यायस्य तु पुरुषः 'पुरुष' इति नित्यमविकल्पः ।
बालादिविकल्पान् पुनः पश्यति तस्य अर्थपर्यायः ।।१/३४।। અન્વયાર્થ
વંનપજાવ ૩ વળી વ્યંજલપર્યાયતો, પુરો “પુરિસો' રિ=પુરુષ પુરુષ એ પ્રમાણે, વિવિયો= નિત્ય અવિકલ્પ છે. પુ વાતાવિયí વળી બાલ આદિ વિકલ્પને, પાસડું જુએ છે, તે તેનો પુરુષનો, અત્યપળાગો=અર્થપર્યાય છે. II૧/૩૪ના ગાથાર્ચ -
વળી વ્યંજનપર્યાયનો પુરુષ પુરુષ એ પ્રમાણે નિત્ય અવિકલા છે. વળી બાલ આદિ વિકલ્પને જુએ છે તેનો-પુરુષનો, અર્થપર્યાય છે. ll૧/૩૪ll ટીકા :
शब्दपर्यायेणाऽविकल्पः पुरुषः, बालादिना त्वर्थपर्यायेण सविकल्पः सिद्ध इति गाथातात्पर्यार्थः । 'व्यञ्जयति व्यनक्ति वाऽर्थानिति व्यञ्जनम् शब्दः, न पुनः शब्दनयः तस्य ऋजुसूत्रार्थनयविषयत्वात्' इति केचित् । तस्य पर्यायः आ जन्मनो मरणान्तं यावदभिन्नस्वरूपपुरुषद्रव्यप्रतिपादकत्वम्, तद्वशेन तत्प्रतिपाद्यं वस्तुस्वरूपमत्र ग्राह्यम् उपचारात् एवं च द्वितयमप्येतत् पुरुष: 'पुरुषः' इति अभेदरूपतया
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org