SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬ ટીકાર્ય : વ્યુત્પત્તિવિવત્ત ... તમારવાનુપપઃ || ગાથામાં કહેલ “નોપરિ છયસુદો'નો અર્થ સ્પષ્ટ કરે છે – વ્યુત્પત્તિવિકલ અને તઘુક્ત વ્યુત્પત્તિયુક્ત, જીવોના સમૂહને સુખપૂર્વક ગ્રાહ્યપણું છે સુખપૂર્વક ગ્રાહ્યપણું દષ્ટાંતમાં છે. “નિચ્છાપડવંત્તિમનો નો અર્થ કરે છે – એક-અનેકાત્મક જે ભાવવાળો વિષય તેને કહેનારા વચનના અવગમનું જનકપણું પ્રસ્તુત રત્નાવલીના દષ્ટાંતમાં છે. ગાથામાં રહેલો ‘સર’ શબ્દ અવધારણ અર્થમાં છે. ગાથામાં રહેલ ‘TUMવMવિસ૩નો અર્થ કરે છે – અનંત ધર્માત્મક વસ્તુના પ્રરૂપક એવા વાક્યનું વિષયપણું દષ્ટાંતનું જ છે=રત્નવલીના દાંતનું જ છે. આ કારણોથી=પૂર્વમાં વર્ણન કર્યું એ ત્રણ કારણોથી, વિશ્વાસાર્થ ઉપવીત છે. વીસત્યમુવીનો' શબ્દનો અર્થ ટીકાકારશ્રી કરે છે – શંકાના વ્યવચ્છેદથી (વિશ્વાસ માટે) આ ઉપદર્શિત છે, એ પ્રમાણે ગાથાનું તાત્પર્ય છે. અને આવલી અવસ્થાની પૂર્વે રત્નાવલીમાં માળાઅવસ્થાની પૂર્વે, કે ઉત્તરકાળમાં રત્નોનો પૃથ> ઉપલંભ હોવાથી અને અહીં=દાર્શતિકમાં, સર્વદા તે પ્રકારના ઉપલંભનો અભાવ હોવાથી=નયોના વિષયમાં પૂર્વમાં કે ઉત્તરમાં પૃથ... ઉપલંભનો અભાવ હોવાથી, વિષમ ઉદાહરણ છે-રત્નાવલીનું દાંત સંગત નથી, એ પ્રમાણે તે કહેવું કેમ કે આવલિઅવસ્થાનો=માળાઅવસ્થાનો, ઉદાહરણપણા વડે ઉપચાસ છે. અહીં પ્રશ્ન થાય કે જેમ રત્નાવલીમાં રત્નો પૃથક્ પણ પ્રાપ્ત થાય છે અને માળામાં પણ પ્રાપ્ત થાય છે તેમ તે દૃષ્ટાંતનું સર્વાશ કેમ ગ્રહણ કર્યું નથી ? તેથી કહે છે – અને દાંત દાર્જીતિકનું સર્વથા સામ્ય નથી; કેમ કે તેમાં દાંત- દાતિકભાવના સર્વથા સામ્યમાં તેના ભાવની=દષ્ટાંતના ભાવની અનુપપત્તિ છે. II૧/૨૬ાા ભાવાર્થ : પૂર્વમાં=ગાથા-૨૨થી ૨૫માં, રત્નાવલીના દૃષ્ટાંતથી નય-પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, રત્નાવલીનું દૃષ્ટાંત કઈ રીતે શ્રોતાને બોધ કરાવવામાં ઉપકારક છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જેઓ વ્યુત્પત્તિવિકલ છે અર્થાત્ શાસ્ત્રીય શબ્દોથી કહેવાતા પદાર્થોના યથાર્થ અર્થને ગ્રહણ કરનારી જે પ્રજ્ઞાવિશેષ એ રૂ૫ વ્યુત્પત્તિથી વિકલ છે અને જેઓ તેવી વ્યુત્પત્તિથી યુક્ત છે તેવા પ્રાણીઓના સમૂહને સુખપૂર્વક દૃષ્ટાંતથી નય-પ્રમાણનો બોધ ગ્રાહ્ય બને છે; કેમ કે જો દૃષ્ટાંત બતાવવામાં ન આવે તો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy