SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગી શકાય, હવે ભાગાકારની સામાન્ય રીતે તેને ગણું જુએ. ૧૧) ૧૩૫૮૬૫૪ (૧૨૩૫૧૪ ૧૧ ૩૮ ૩૩ પ૬ ૫૫ ا ت ४४ ४४ / 5 એક વાર એ પ્રશ્ન પૂછાયે હતું કે “એક આંકડા ફરીથી ન આવે એવી નવ આંકડાની ૧૧ વડે નિઃશેષ ભગતી મોટામાં મોટી અને નાનામાં નાની રકમે કઈ?” તેના ઉત્તરમાં નીચેની બે સંખ્યાઓ રજૂ થઈ હતી : (૧) મોટામાં મોટી ૯૮૭, દપર, ૪૧૩ (૨) નાનામાં નાની ૧૦૨, ૩૪૭, ૫૮૬. હવે ઉપરના નિયમ પ્રમાણે આ બંને સંખ્યાઓને તપાસી જુએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy