SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ વડે નિઃશેષ ભાગી શકાતું નથી, એટલે ૧૫૬૨ ને ૩, ૬ કે ૯ વડે નિઃશેષ ભાગી શકાશે નહિ. ૩) ૧૫૬૨ (પર૦ ૬) ૧૫૬૨ (૨૬૦ ૯) ૧૫૬૨ (૧૭૩ ૧૫૫૦ ૧૫૬૦ ૧૫૫૭ ૦૦૦૨ ૦ ૦૦૨ ૨૦૦૫ એક સંખ્યાને ૧૧ થી નિઃશેષ ભાગી શકાશે કે નહીં? તે જાણવાની પણ રીત છે. એ સંખ્યાના ડાબી બાજુથી શરૂ કરીને એકી અંકે સરવાળે કરે. પછી બેકી અને સરવાળે કરે. એ બે વચ્ચેનો તફાવત ૧૧ વડે નિઃશેષ ભગતે હશે અથવા ૦ બરાબર હશે તે એ સંખ્યા ૧૧ વડે નિઃશેષ ભાગી શકાશે, અન્યથા નહિ. દાખલા તરીકે ૧૩૫૮૬૨૪, આ રકમને શું ૧૧ વડે નિઃશેષ ભાગી શકાશે? તે ઉત્તર માટે નીચેની પ્રક્રિયા કરે , ૧ + ૫ + ૬ + ૪ = ૧૬ - ૩ + ૮+ ૨ = ૧૩ માટે નિઃશેષ ભાગી શકાશે નહિ. પરંતુ અહીં ૧૩૫૮૬૫૪ એવી સંખ્યા હતા તે તેને ૧૧ વડે નિઃશેષ ભાગી શકાત, કારણ કે - ૧+૫ + + ૪ = ૧૬ ૩ + ૮ + ૫ = ૧૬ તફાવત ૦ બરાબર છે, એટલે તેને ૧૧ વડે નિઃશેષ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy