SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૧). એકી ૯ + ૭ +૫ +૪, + ૩ = ૨૮ બેકી ૮+૬+ ૨ + ૧ = ૧૭ ૨૮ – ૧૭ = ૧૧. તેથી આ સંખ્યાને ૧૧ વડે નિઃશેષ ભાગી શકાય. (૨) એકી ૧ + ૨ +૪+૫ + ૬ = ૧૮ બેકી ૦ - ૩ + ૭ + ૮ = ૧૮ ૧૮- ૧૮= ૦ તેથી આ સંખ્યાને ૧૧ વડે નિઃશેષ. ભાગી શકાય. જે સંખ્યાના છેડે ૫ કે ૦ હોય તેને પ વડે નિઃશેષ ‘ભાગી શકાય છે. હવે ભાગાકારના તાળા સંબંધી વિચાર કરીએ. એ -તાળે મેળવવા માટે પ્રથમ નીચે પ્રમાણે ચોકડી કરો : હવે તેમાં નીચે પ્રમાણે રકમના આંકડાને સરવાળે મૂકે : ભા . - ભાગફળી શષ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy