SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ .: અહીં બેવડાતા કમે કેટલીક સંખ્યાઓ લખી છે, તેને સરવાળે કરી જેવાથી ખાતરી થશે. ૧૬ અહીં સુધીને સરવાળો ૩૧ થાય છે. હવે ઉપરની રીતે તેનું ગણિત કરીએ તે– ૧૬ ૨ = ૩૨ – ૧ = ૩૧ એ રીતે જવાબ મળે છે.. ૩૨ ૧૨૮ ૨૫૬ ૫૧૨ અહીં સુધી સરવાળે ૧૦૨૩ થાય છે. હવે. ઉપરની રીતે તેનું ગણિત કરીએ તે– પ૧૨ ૪૨ = ૧૦૨૪– ૧= ૧૦૨૩ જવાબ મળે છે. જ્યાં વધારે સંખ્યા હોય ત્યાં તે આ રીત જ ઉપગી નીવડે છે. ૫ ૯ ૧૩ ૧૭ ૨૧ ૨૨ ૨૯ આ સમાંતર ૭ રકમે છે. (દરેક સંખ્યાની વચ્ચે. ૪નું અંતર છે, માટે સમાંતર) તેને સરવાળે કરવો હોય તે માત્ર આટલું જ કરવાનું ૧૭ મધ્ય સંખ્યા ૪૭ = ૧૧૯. ૧૧ ૧૯ ર૭ ૩૫ ૪૩ ૫૧ ૫૯ ૬૭ ૭૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy