SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ X ૧૫૧ ૧૫૦ ૭૫૦૪ ૧૫૦ ૪ ૨૨૬૫૦ + ૨ = ૧૧૩રપ વૃક્ષે. એક મનુષ્ય પહેલા દિવસે ૧ રૂપિયાનું દાન કરે છે, બીજા દિવસે ૨ રૂપિયાનું, ત્રીજા દિવસે ૩ રૂપિયાનું તો વર્ષમાં કેટલું દાન કરે છે? • ૩૬૦ ૪ ૩૬૧ - 3६० ૨૧૬૦૪ ૧૦૮૦૪ -- - ૧૨૯૬૦ + ૨ = ૬૪૯૮૦ રૂપિયાનું. ચાલુ રીતે સરવાળા કર્યા હોત તે કેટલી સંખ્યાઓ લખવી પડત? અને તેમાં સમય તથા શકિતને કેટલે વ્યય થાત? ૧ થી શરૂ થઈને જે રકમ બેવડી થતી હોય તેને સરવાળે નીચેની રીતે કરી શકાય છે જે સંખ્યા સુધીને સરવાળે કરે છે તેને ર થી ગુણે અને તેમાંથી ૧ ઓછો કરે. જે પરિણામ આવે, તે બરાબર સરવાળો સમજ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy