SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આ ૯ સમાંતર સંખ્યા છે. તેને સરવાળે કર હેય તે માત્ર આટલું જ કરવાનુંઃ ૪૩ મધ્ય સંખ્યા ૪ ૯ = ૩૮૭. - જ્યાં સંખ્યાઓ બેકી હોય ત્યાં મધ્ય સંખ્યા હતી નથી. આવા પ્રસંગે છેલ્લી સંખ્યા છેડી દઈને સંખ્યાને એકી બનાવવી અને ઉપરની રીતે જ કામ લેવું. પછી તેમાં છેલ્લી સંખ્યા ઉમેરી દેવી, જેમ કે ૨૧૬ ૨૨૦ ૨૨૪ ૨૨૮ ૨૩૨ ૨૩૬ આ છ સંખ્યાને સરવાળો કરે છે, તે ર૩૬ ને બાજુએ રાખવી. બાકી રહી પ સંખ્યાઓ. તેની મધ્ય સંખ્યા ૨૨૪ છે, માટે ૨૨૪ ૪ ૫ = ૧૧૨૦ + ૨૩૬ =૧૩પ૬. આ તેને ઉત્તર છે. જે કૃમિક સંખ્યાઓ નાગગતિએ લખાય તો તેની ઊભી પંકિતઓના સરવાળા એક સરખા આવે છે અને ભારે રમૂજ પેદા કરે છે. જેમકે – ૧ ૨ ૩ ૧ ૨ ૩ ૪ ૮ ૭ ૬ ૫ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૧ ૧૦ ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૨૬ ૨૬ ૨૬ ૩૪ ૩૪ ૩૪ ૩૪ આ રીતે લખાતી સંખ્યાઓની શરૂઆત ૧ થી જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy