SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આના પરિણામમાં એ ખૂબી છે કે પહેલે તથા ત્રીજે આંકડે અને બીજો તથા ચોથો આંકડો ૯ ને સરવાળે દર્શાવે છે. જેમ કે ૧ + ૮ = ૬ ૦ + ૯ = ૯; ૨ + ૭ = ૬ ૧ + ૮= ૯ વગેરે. વળી ઊભી હારમાં પહેલી બે હારો ચડતે ક્રમ અને બીજી બે હાર ઉતરતે કમ બતાવે છે, ૩૩૬૭ની સંખ્યા પણ ચમત્કારિક છે. તેનું ગુણનફલ જુઓ – ૩૩૬૭ ૪ ૩૩ = ૧૧૧૧૧૧ ૩૩૬૭ ૪ ૬૬ = ૨૨૨૨૨૨ ૩૩૬૭ X ૯૯ = ૩૩૩૩૩૩ ૩૩૬૭ ૪ ૧૩૨ = ૪૪૪૪૪૪ ૩૩૬૭ X ૧૬૫ = ૨૫૫૫૫૫ ૩૩૬૭૪ ૧૯૮= ૬૬૬૬૬૬ ૩૩૬૭ X ૨૩૧ = 999999 ૩૩૬૭ X ૨૬૪ = ૮૮૮૮૮૮ ૩૩૬૭ X ૨૯૭ = ૯૯૯૯૯૯ ૭૬૯૨૩માં પણ ઘણો ચમત્કાર છૂપાયેલું છે. જેમ કે ૭૬૯૨૩ ૪ ૧ = ૦ ૭ ૮ ૯ ૨ ૩ ૭૬૯૨૩ x ૧૦ = ૭ ૬ ૯ ૨ ૩ ૦ ૭૬૯૨૩ X ૯ = ૬ ૯ ૨ ૩ ૦ ૭. ૭૬૯ર૩ ૪ ૧૨ = ૯ ૨ ૩ ૦ ૭ ૬ ૭૬૯૨૩ X ૩ = ૨ ૩ ૦ ૭ ૬ ૯. ૭૬૯૨૩ ૪ ૪ = ૩ ૦ ૭ ૬ ૯ ૨ પરિણામની સંખ્યાઓ આડી વાંચે કે ઊભી વાંચો પણ સરખી જ જણાશે. તેની બીજી રચના આ પ્રમાણે થાય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy