SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૭૬૯૨૩ x ૨- ૧ ૨ ૩ ૮૪ ૬ ૭૬૯૨૩ × ૭ = ૫૩ ૮ ૪૬ ૧ ૭૬૯૨૩ x ૫-૩ ૮૪ ૬ ૧ ૫ ૭૬૯૨૩ x ૧૧ =૮ ૪ ૬ ૧ ૫ ૩ ૭૬૯૨૩ ૪ = ૪ ૬ ૧ ૫ ૩ ૮ ૭૬૯૨૩ ૪ . ૬ ૧ ૫ ૩૮ ૪ આમાં પણ પરિણામની સંખ્યાએ આડી અને ઊભી સરખી જ વહેંચાય છે. પ૨૬, ૩૧૫, ૭૮૯, ૪૭૩, ૬૮૪, ૨૧૦ આ અઢાર અંકની સંખ્યામાં મોટા ચમત્કાર રહેલા છે. તેને ગમે તે અંકથી ગુણા પણ તેના બધા જ આંકડાએ ઉત્તરમાં આવ્યા કરે છે. દાખલા તરીકે પ૨૬ ૩૧૫ ૭૮૯ ૪૭૩ ૬૮૪ ૨૧૦ × ૩ ૧ ૫૭૮ ૯૪૭ ૩૬૮ ૪૨૧ ૦૫૨ ૬૩૦ આમાં ઉપરની સખ્યાના પાંચમા અંકથી બધા જ આંકડા ક્રમશ ઉત્તરમાં આવ્યા છે અને આગળના ૪ આંકડા ખાકી રહ્યા, તે પણ ત્યાર પછી ક્રમશઃ ગેાડવાયેલા છે. જે દાખલો : પ૨૬ ૩૧૫ ૭૮૯ ૪૭૩ ૬૮૪ ૨૧૦ × ૫ ૨ ૬૩૧ ૫૭૮ ૯૪૭ ૩૬૮ ૪૨૧ ૦૫૦ આમાં ઉપરની રકમના બીજા અંકથી જ પુનરાવન શરૂ થયું છે. અને ત્યારબાદ બાકી રહેલા આગળને એક અંક પણ ગોઠવાઇ ગયેલા છે. * ગણિત-રહસ્યના સાતમા પ્રકરણમાં બીજી ઘણી ચમત્કારિક સખ્યાઓ આપેલી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy