SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ I | ع I ه X GU » لمی J X ૯૧ની સંખ્યા પણ ગુણનમાં પિતાની ચમત્કૃતિ બતાવે છે. જેમ કે ૧ ૪ ૯૧ = ૦૯૧ ૨ X ૯૧ = ૧૮૨ ૩ ૪ ૯૧ = ૨૭૩ ૪ ૪ ૯૧ = ૩૬૪ ૫ X ૯૧ = ૪પપ ૬ X ૯૧ = પ૪૬ ૭ X ૯૧ = ૩૭ ૮ ૪ ૯૧ = ૭ર૮ ૯ X ૯૧ = ૮૧૯ આ પરિણામની ઊભી હાર જુઓ તે પ્રથમ હારમાં ૦થી ૮ સુધીના અંકે કમશઃ ગોઠવાયેલા છે, બીજી હારમાં ૯ થી ૧ સુધીના અંકે અનુક્રમે ઉતરતા ક્રમે ગોઠવાયેલા છે અને ત્રીજી હારમાં ૧ થી ૯ સુધીના અંકો ચડતા કામે ગોઠવાયેલા છે. ૧૦૮૯ની સંખ્યા પણ ચમત્કારિક છે. ગુણનમાં તે નીચેનું પરિણામ દર્શાવે છે ? ૧ ૪ ૧૦૮૯ = ૧૦૮૯ ૨ ૪ ૧૦૮૯૯ = ૨૧૭૮ ૩ ૪ ૧૦૮૯ = ૩ર૬૭ ૪ x ૧૦૮૯ = ૪૩પદ ૫ x ૧૦૮૯ = પ૪૪પ ૬ ૪ ૧૦૮૯ = ૬પ૩૪ ૭ ૪ ૧૦૮૯ = ૭૬૨૩ ૮ ૮ ૧૦૮૯ = ૮૭૧૨. ૯ X ૧૦૮૯ = ૯૮૦૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy