SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ [ ૭૩ ] આમાં બે વિકલ્પ સંભવે છે. તેમાં પહેલા વિકલ્પ અનુસાર : ચાર વાર ૧૭ અને એક વાર ૩૨. ૧૭૪૪ = ૬૮ + ૩૨ = ૧૦૦. અને બીજા વિક૯૫ અનુસાર : ત્રણ વાર ૩૨ અને બે વાર ૨. ૩૨ x ૩ = ૯૬ + ૨ ૪૨ = ૧૦૦, [ ૭૬ ] ૫ કલાક અને ૧૦ મીનીટે. આ વખતે મીનીટ કાંટા અને ક્લાક કાંટે બરાબર કાટખૂણે હાય. [ cc ] ૬૦ ને પગાર અને ૧૦ રૂપિયાને વધારે ઠીક. આંકડા માંડે એટલે ખબર પડશે. પહેલી જના મુજબ બીજી ચેજના મુજબ પહેલા વર્ષે રૂ. ૧૨૦ પહેલા વર્ષે પ્રથમ છ મહિના રૂ. ૬૦ બીજા , રૂ. ૧૪૦ બીજા , રૂ. ૭૦ ત્રીજા , રૂ. ૧૬૦ બીજા વર્ષે પ્રથમ છ મહિના રૂ. ૮૦ ચોથા ,, રૂ. ૧૮૦ બીજા , રૂ. ૯૦ પાંચમ , રૂ. ૨૦૦ ત્રીજા વર્ષે પ્રથમ છ મહિના રૂ. ૧૦૦ કુલ રૂ. ૮૦૦ બીજા, રૂ. ૧૧૦ ચોથા વર્ષે પ્રથમ છ મહિના રૂ. ૧૨૦ બીજા ,, - રૂ. ૧૩૦ પાંચમા વર્ષે પ્રથમ છ મહિના રૂ. ૧૪૦ બીજા , રૂ. ૧૫૦ કુલ રૂ. ૧૦૫૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy