SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી ચેજના સ્વીકારવામાં કુલ રૂપિયા ૨૫૦ ને ફાયદો થાય. [ ૭૪ ] અહીં સાદી સમજ તે એ ઉત્તર આપશે કે એક બાજુ ૨૦ ટકા નફે છે, બીજી બાજુ ૨૦ ટકા નુકશાન છે, એટલે હિસાબ સરભર થઈ ગયો, પણ હકીકત એવી નથી. આ વેપારમાં એ માણસને ૧૬૬ રૂ. ૬૭ પૈસાનું નુકશાન થયું છે, તે આ રીતે ? પહેલા સેદામાં ૨૦૦૦ રૂપિયે મટર વેચતાં ૨૦ ટકા ન થયે છે, એટલે તેની મૂળ કિંમત ૧૬૬૬ રૂ. ૬૭ પિસા હેવી જોઈએ. ૧૨૦ ટકા : ૧૦૦ ટકા : : ૨૦૦૦ રૂપિયા. _૧૦૦ x ૨૦૦૦ ૧૨૦ = ૧૧૧૧ [ છેદ ઉડાડતાં આ રકમ આવે] ૩ = ૧૬૬૬૩ રૂ. મૂળ કિંમત. આમાં ૨૦ ટકા નફાની રકમ ઉમેરીએ તે ૧૬૬૬ રૂ. મૂ. કિ. + ૩૩૩ રૂ. નફે. ૨૦૦૦ રૂપિયા વેચાણ કિંમત. બીજા સોદામાં ૨૦૦૦ રૂપિયે મોટર વેચતાં ૨૦ ટકા નુકશાન થયું હતું, એટલે તેની મૂળ કિંમત ૨૫૦૦ રૂપિયા હોવી જોઈએ. - -- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy