SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ લેખે વેચ્યાં, તેથી ૧ પિસો ઓછો ઉપ. જે એ બેર પૈસાનાં બે લેખે વેચ્યાં હતા તે ૫ પિસા ઉપજત અને પહેલાંના ૨૦ મળી કુલ ૨૫ પૈસા થઈ રહેત. [ ૭૩ ] એ ગોઠવણ આ રીતે કરવી જોઈએ : - અંક લખેલા સ્થાનેથી દીવાસળી ઉઠાવવી જોઈએ અને તેને અનુક્રમે જa ના. સ્થાને મૂકવી જોઈએ. - [ ૭૩ ] નીચે પ્રમાણે લેવાં :- ૨૬ થાળી ૩૯ રૂપિયા ૨૦ વાડકા ૧૦ રૂપિયા ૪ પ્યાલા ૧ રૂપિયે ૫૦ વાસણ પ૦ રૂપિયા [ ૭૪ ] તેમણે ૧૧૩ રૂપિયાની ૮૪૦ કેરીઓ ખરીદી હશે. આટલી કેરીઓ ૧ રૂપિયાની ૭ લેખે વેચી તે ૧૨૦ રૂપિયા ઉપજ્યા, એટલે ૭ રૂપિયાને નફે થયે અને ૧ રૂપિયાની ૮ લેખે વેચી તે ૧૦૫ રૂપિયા ઉપજ્યા, એટલે ૮ રૂપિયાનું નુકશાન થયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy