SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આ ૩૯ અંકની અવિભાજ્ય રકમ આર્થર લ્યુકાસે ઈ. સ. ૧૮૭૭ માં શેધી હતી. તે અત્યાર સુધી મેટામાં મોટી ગણાય છે. [ ૬૦ ] મોટું, કારણ કે તેમાં ૧૪૧૪ ૧ = ૧૬ એટલે નાના તડબૂચ કરતાં લગભગ બમણે ગર છે અને મૂલ્ય દેટું છે, એટલે તે ખરીદવું લાભકારક છે. [ ૬૧ | દેઢ રૂપિયે; કારણ કે ત્રણ આંકડાવાળો એક ટુકડો ખેલીને તેના વડે બાકીના ચાર ટુકડા સંધી શકાય છે. તે આ પ્રમાણે. પહેલો સાંધે બીજે સાંધે ત્રીજે સાધે. અહીં ઘણા ખરા ચાર અકેડા ગણે બે રૂપિયા જવાબ આપે છે, પણ તે બરાબર નથી. - ૬ વિદ્યાર્થીઓ અને ૨૫ પુસ્તકે. જે છ વિદ્યાથીઓને ચાર ચાર પુસ્તક આપીએ તે એક પુતક વધે. ૬ ૪૪ = ૨૪ + ૧ = ૨૫. અને જે પાંચ પાંચ આપીએ તે એ પાંચ વિદ્યાર્થીઓને વહેંચાઈ જાય. ૫ ૪ ૫ = ૨૫. આથી ૧ વિદ્યાથી વધે, એટલે કે તે પુસ્તક લીધા વિના રહી જાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy