SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૩ ] ૧૨. પ્રથમ ૧ રૂપિયાનાં ૧૨ અંજીર લીધાં હતાં એટલે ડઝનને ભાવ ૧ રૂપિચે થયે. પછી ૪ વધારે લેતાં ૧ રૂપિયાનાં ૧૬ અંજીર થયા, એટલે ડઝનને ભાવ ૧૨ આના થશે. આ રીતે ડઝનને ભાવ ચાર આના ઓછો થ. [ ૬૪] ત્રીશમા ડગલે. જમાદાર ૩૦ ડગલાં ભરે એટલામાં ચર ૪૮ ડગલાં ભરે. હવે ૨૭ ડગલાંનું અંતર તે પહેલેથી જ હતું, એટલે ૪૮ + ૭ = ૭૫ ડગલાં થયાં. ચારનાં પ પગલાં બરાબર જમાદારનાં ર પગલાં છે, એટલે ચેરનાં ૭૫ ડગલાં બરાબર જમાદારનાં ૩૦ ડગલાં થાય. [ પ ] ૭૧. ખૂબ ધ્યાન આપી સમજપૂર્વક ગણતરી કરવી જોઈએ. આ કેયડાને ઉકેલ નીચેની પાંચ રીતે પ્રાપ્ત થયો છે. (૧) ૭૦ + ૨૪- + પ = ૧૦૦ (૨) ૮૭ + ૯ + ૩૨ = ૧૦૦ (૩) ૫૦ + ૪૯૪૬ = ૧૦૦ (૪) ૭૮ + ૨૧૫ = ૧૦૦ (૫) ૮૦39 + ૧ = ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy