SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ એ સંખ્યા આ રીતે દર્શાવી શકાય : આના અર્થ એ થયો કે ૯૩૮૭૪૨૦૪૮૯ આ ગુણાકારને જવાબ ૩૮ ક્રોડ ઉપરાંત આંકડાના આવે. આ ગુણાકાર કરતાં કેટલે સમય જાય એ વાત છેડી દઈએ, પણ તે તૈયાર થયા પછી જો કાગળની પટ્ટી પર લખવે હાય તા ૧ ઇંચમાં મધ્યમ કદના પાંચ આંકડાના હિંસાએ આશરે ૧૨૫ માઈલ લાંખી પટ્ટી જોઈએ. કહેા, આંકડામાં કેટલી તાકાત છે ? ૧૯૭ [ ૫૬ ] [ ૧૭ ] ૧૬૮૦. તેમાં ૧ ઉમેરીએ એટલે ૧૬૮૧ થાય, જે ૪૧ ના વ છે (૪૧ × ૪૧ = ૧૬૮૧) અને તેનુ અધુ કરીને એક ઉમેરીએ તો ૮૪૦ + ૧ = ૮૪૧ થાય, જે ૨૯ ના વર્ગ છે (૨૯ × ૨૯ = ૮૪૧). [ ૫૮ ] ૯૮૦૧. આ સંખ્યાના બે ભાગ પાડીએ તે ૯૮ અને ૦૧ થાય. તેને સરવાળે કરીએ તે ૯૯ થાય અને તેના વગ કરીએ તેા પરિણામ ૯૮૦૧ આવે. ૭૧૫,૮૬૪,૧૦૫,૭૨૭, ૧૨ રે [ ૫૯ ] ૧૭૦,૧૪૧,૧૮૩,૪૬૦,૪૬૯,૨૩૧,૭૩૧,૬૮૭,૩૦૩, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy