SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ [ ૮૮ ] .... કેટલાક પ્રવાસીએ નદીમાં પ્રવાસ કરી રહ્યા હતા. હવે નીચલા વહેણે તેમની હાડીએ ૨૦ માઈલની ઝડપે પ્રવાસ કર્યો; પરંતુ પાછા ફરતાં ઘેાડી સામા પ્રવાહે ચાલી એટલે કલાકના ૧૫ માઈલના પ્રવાસ કરી શકી. આથી તેમને જવા કરતાં આવવામાં પાંચ કલાક વધારે થયા. તે તેમણે કુલ કેટલેા પ્રવાસ કર્યો હશે? [ ૮૯ ] એક પાસાને છ ખાજુ હાય છે. એવાં પાંચ પાસા પર ૩૦ અક્ષરા લખી શકાય. આ પાસા જુદી જુદી કેટલી રીતે ગાઢવી શકાય? [ ૯૦ ] એક વાર પોલીસેાએ કેાઇ છૂપી મંડળીના મથક પર દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી નીચે મુજબનું એક કાર્ડ મળી આવ્યું : ભૈરવ મડળ સભાસદના લવાજમના દર ....કુલ રૂા. ૧૫૬૬-૫-૫ હવે સરકારી ખાતાના ગુપ્તચર એટલુ જાણતા હતા કે આ મંડળના સભ્યાની સંખ્યા ૫૦૦ ની અંદર છે અને લવાજમ દરેકનું એક સરખું છે. પરંતુ તે આ કાડ પરથી નિ ય કરી શકયો નહિ કે સભાસદનું લવાજમ કેટલું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy