SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હશે અને સભાસદેની સંખ્યા કેટલી હશે? શું તમે એને જવાબ આપી શકશે ખરા? [ પ્રથમ રૂપિયા-આનાપાઈનું ચલણ હતું, તે વખતને આ હિસાબ છે. ૧૨ પાઈ=1 આને. ૧૬ આના=૧ રૂપિ.] [ ૯૧ ] એક ટાંકીને ૫ નળ મૂકેલા હતા. તેમને પહેલે નળ ખુલ્લે મૂકવાથી એ ટાંકી ૨૦ મીનીટમાં ખાલી થઈ જતી હતી. બીજે નળ ખુલ્લે મૂકવાથી ૩૦ મીનીટમાં ખાલી થઈ જતી હતી; ત્રીજો નળ ખુલ્લે મૂકવાથી ૪૦ મીનીટમાં ખાલી થઈ જતી હતી; ચોથો નળ ખુલે મૂકવાથી ૫૦ મીનીટમાં ખાલી થઈ જતી હતી અને પાંચમે નળ ખુલ્લો મૂકતાં ૧ કલાકમાં ખાલી થઈ જતી હતી. હવે પાંચેય નળ સાથે ખુલ્લા મૂકવામાં આવે તો એ ટાંકી કેટલા વખતમાં ખાલી થઈ જશે? [ કર] એક કંપઝીટરે ૧ પંક્તિ ટાઈપથી ભરી હતી. એવામાં તે પડી ગઈ અને તેના અક્ષરે આડાઅવળા થઈ ગયા. તે નીચે પ્રમાણે વંચાતા હતા ? ની જ ગિ ગુ ન્ય ર ધ ત રા. તમે એ પંક્તિને તેના ખરા રૂપમાં તારવી આપશો? ! ૯૩ ] એક લશ્કરી ટુકડીમાં ૧૨૦ સિપાઈઓ હતા. હવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy