SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વર્ગસંખ્યા થાય છે. જેમકે ૨૪ + ૧ = ૨૫. તે ૫ ને વર્ગ છે. ૫૪ ૫ = ૨૫. હવે આવું જ પરિણામ આપનારી બીજી નાનામાં નાની સંખ્યા કઈ? [ ૧૮ ] એક વાર એક ચિઠ્ઠી મળી આવી. તેની અંદર મોટા અક્ષરે ૩૦૨૫ ની સંખ્યા લખેલી હતી. હવે અચાનક એ ચિઠ્ઠી ફાટી ગઈ અને તેના બે સરખા ભાગ થયા. હવે આ બે ટુકડાઓને સરવાળે કરીએ તે ૫૫ થાય છે અને તેને વગ કરીએ એટલે કે તેને એ જ સંખ્યાથી ગુણીએ તો પરિણામ બરાબર ૩૦૨૫ આવે છે. આવી જ બીજી કઈ સંખ્યા બતાવશે ખરા? [ ૫૯ ] મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? [ ૬૦ ] બે તડબૂચ વેચાય છે, તેમાં એક તડબૂચ બીજા કરતાં સવાગણું મોટું છે, પરંતુ તેની કિંમત દેઢી છે, તે કયું ખરીદવું? [ 1 ] એક સાંકળ તૂટીને તેના પાંચ ટુકડા થયા. તે દરેક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy