SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ આમાં ડાબા હાથ તરફની છેલ્લી સંખ્યા ૭ ને તેની આગળના બે આંકડા એટલે કે ૨૮ થી ગુણીએ તે તેનુ પરિણામ વચ્ચે રહેલા ત્રણ અંક જેટલું અર્થાત્ ૧૯૬ આવે છે. પરંતુ જમણા હાથના છેડે રહેલ પ ને તેની આગળના બે આંકડા એટલે ૩૪ થી ગુણતાં પરિણામ ૧૭૦ આવે છે. હવે આ અકાને એવી રીતે ગાડવી તે કે જેના અને છેડે રહેલા આંકડાને તેમની આગળના એ આંકડે ગુણીએ તે પરિણામ વચલી સંખ્યા ખરાખર થાય. [ ૫૪ ] ત્રણ આંકડાની એવી કઈ રકમ છે કે જેને અર્ધો ભાગ ખાદ કરીએ તે! કં'મત શૂન્ય રહે? [ ૫૫ ] ૧ ને ચાર વાર વાપરીને મેટામાં મેાટી કઈ સ ંખ્યા લખી શકાય? [ ૫૬ ] ત્રણ ૯ ના ઉપયોગ કરીને વધારેમાં વધારે સખ્યા દર્શાવે. [ ૧૭ ] ૪૮ ની સંખ્યામાં એવી ખૂખી છે કે તેમાં ૧ ઉમેરા, એટલે વસખ્યા થાય. ૪૮ + ૧ = ૪૯. તે ૭ ના વગ છે. ૭×૭=૪૯. હવે તેના અર્ધામાં ૧ ઉમેરીએ તે પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy