SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૧૪૨ [ ૪૬ ] ૫ ના ૧૫૦૦ શૂન્યની મદદ વિના બનાવી દે. [ ૪૭ ] એવા પાંચ કાર્ડ બનાવે કે જેનાથી ૩૧ સુધીની કોઈ પણ સંખ્યા બનાવી શકાય. [ ૪૮ ] ત્રણ વાર પાંચનો ઉપયોગ કરી પરિણામ ૬ લાવે. [ ૪૯ ] સાત વાર સાત લખી પરિણામ સાત લાવો. ૫૦ ] ચાર ૧૭ એવી રીતે લખે કે જેને સરવાળે ૧૮૮૮૭ થાય. [ પ ] દશે દશ અંક વાપરીને ૧ લખો. [ પર ] ૪૩૧ ની સંખ્યામાં ૨ એવી રીતે ઉમેરે જેથી તેનું મૂલ્ય ૪૪ કરતાં ઓછું થાય. [ ૫૩ ] ૧ થી ૯ સુધીના અંકે નીચે પ્રમાણે ગોઠવાયેલા છે. ૭ ૨૮ ૧૯૬ ૩૪ ૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy