SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ [ ૪૧ ] ચાર ૭ ને ઉપગ ગણિતની સંજ્ઞાઓ સાથે એવી રીતે કરે છે જેનું પરિણામ ૧૦૦ આવે. [ કરે ] પાંચ નવને ઉપગ ગણિતની સંજ્ઞાઓ સાથે એવી રીતે કરે છે જેનું પરિણામ ૧૦ આવે. [ ૪૩ ] એક જાતના પાંચ આંકડાઓ ગણિતની સંજ્ઞાઓ સાથે એવી રીતે લખો કે જેનું પરિણામ ૧૦૦ આવે. [ ૪૪ ] આઠ અંકે એવી રીતે લખે કે જેનું પરિણામ. ૧૦૦૦ આવે. [ ૪૫ ] બે ટેળાં પંખીતણાં, ઉડતા’તાં આકાશ વનમાં ઉતર્યા ઝાડપર, બેઠાં ખાવા શ્વાસ. એક કહે તેમ માંયથી, જે આ બે સાર; સરખાં થઈએ આપણે, વધે બેઉને ભાર. તે સુણ બીજું કહે, તમમાંથી બે પક્ષ આવે તે બમણું અમે, થઈએ તત પ્રત્યક્ષ. કહે પંખી એ કેટલાં, ટાળે મનસંદેહ, બંને ટેળામાં હશે, કહો ગુણીજન તેહ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy