SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ તેણે ત્યાંથી કેટલીક વસ્તુઓ ખરીદી. પછી ઘરે આવીને પિસા ગયા તે જેટલા રૂપિયા હતા, તેટલા આના રહ્યા અને જેટલા આના હતા, તેના અર્ધા રૂપિયા રહ્યા. તે તે - સ્ત્રી બજારમાં ગઈ ત્યારે તેની પાસે કેટલા પૈસા હશે! જુના જમાનાની આ વાત છે, જ્યારે આ દેશમાં બધી વસ્તુઓ ઘણું સસ્તી મળતી. એ વખતે એક પિતાએ પુત્રની પરીક્ષા કરવા માટે તેને એક પૈસો આપે અને કહ્યું કે “બેટા! અત્યારે બજારમાં ૧ પૈસાનાં નાગરવેલનાં પાન ૭ મળે છે. સોપારી ૨૧ મળે છે અને લવિંગ ૧૦૫ મળે છે. મેં તને આપેલા પૈસામાંથી તું બધી વસ્તુઓ સરખા પ્રમાણમાં લઈ આવ, હવે પુત્રે એ કામ શી રીતે કરવું? [ ૩૮ ] ચાર વાર પાંચને ઉપયોગ કરી ૧૨૦ લખે. [ ૩૯ ] આઠ વાર પાંચ લખી ૧૬૧૫ લાવો. [ ૪૦ ] ચાર પ નો ઉપગ ગણિતની સંજ્ઞાઓ સાથે એવી રીતે કરે છે જેનું પરિણામ ૧૦૦ આવે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy