SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ બીજા દરવાજા પર હલ્લા કર્યાં તે ત્યાં પણ પહેલા અને ત્રીજા દરવાજેથી બીજા દરવાજાના ચોકીદારો જેટલા જ ચાકીદા૨ે પહોંચી ગયા. આથી લૂટારૂએ ત્રીજા દરવાજા તરફ ધસ્યા તે ત્યાં પણ પહેલા અને ખીજા દરવાજાના ચાકીદારા આવી પહાંચ્યા. તેમની સંખ્યા ત્રીજા દરવાજાના ચાકીદાર જેટલી જ હતી. આમ ચાકીદારાએ ખૂબ મહાદુરી બતાવવાથી લૂટારૂએ ફાવ્યા નહિ. પરંતુ અહીં એ જાણવું છે કે ત્યાં પ્રથમથી દરેક દરવાજે કેટલા ચાકીદારા ગોઠવાયા હતા? [ ૩૫ ] કરસન પાસે કેટલીક બકરીએ હતી, કાળુ પાસે કેટલાંક ઘેટાં હતાં અને મેઘા પાસે કેટલીક ગાયે હતી. આ ત્રણે વચ્ચે મિત્રાચારીભર્યો સારા સંબંધ હતા. હવે એક વખત ત્રણેય જણ સાથે બેઠા હતા, ત્યારે વાતની વાતમાં કરસને કહ્યું : મેઘા ! મારે એક ગાયને ખપ છે, જો તું મને ગાય આપીશ તેા બદલામાં ૬ ખકરીએ આપીશ અને તારી પાસે મારા કરતાં બમણાં પશુ થશે.' કાળુએ કહ્યું : ‘ મેઘા મારે પણ ગાયના ખપ છે. જો તું મને ગાય આપીશ તે બદલામાં તને ૧૪ ઘેટાં આપીશ અને તેથી તારી પાસે મારા કરતાં પાંચગણાં પશુ થશે.' તે એ ત્રણે પાસે પશુએ કેટલાં ? [ 3 ] એક સ્ત્રી બજારમાં કેટલેક માલ ખરીદવા ગઈ. હવે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy