SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ટુકડામાં ત્રણ ત્રણ અંકેડા છે. હવે લુહાર એક અકડે ખેલીને બેસાડવાના આઠ આના લે છે, તે આખી સાંકળ તૈયાર કરવામાં કેટલો ખર્ચ પડે? [ ૬૨ ] એક ગૃહસ્થ એક વર્ગના વિદ્યાર્થીને કેટલાંક પુસ્તકો ભેટ આપવા મોકલ્યાં. હવે જે દરેક વિદ્યાર્થીને ૪ પુસ્તકે ભેટ આપે તો ૧ પુસ્તક વધે છે અને ૫ પુસ્તક ભેટ આપે તે ૧ વિદ્યાથી વધે છે. તે એ વર્ગમાં વિદ્યાથીઓ કેટલા અને તેમને ભેટ આપવા માટે પુસ્તકો કેટલાં? [ ૬૩ ] એક વાર નરેન્દ્ર એક ફેરીવાળા પાસેથી ૧ રૂપિયાનાં અંજીર લીધાં, પણ તે વધારે નાના લાગવાથી બીજાં ૪ માગી લીધાં. હવે હિસાબ ગો તો ડઝને ચાર આના ભાવ એ છે કે, તે પ્રથમ રૂપિયાનાં કેટલાં અંજીર આવ્યાં હશે? [ ૬૪ ] એક જમાદારે ચેરને જે ત્યારે તે ૨૭ ડગલાં દર હિતે. હવે જ્યારે જમાદાર ૫ ડગલાં ભરે છે, ત્યારે ચાર ૮ ડગલાં ભરે છે, પણ જમાદારનાં ૨ ડગલાં ચેરનાં ૫ ડગલાં બરાબર છે, તે જમાદાર કેટલા અંતરે એ ચારને પકડી પાડશે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy