SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ લાવે છે, પણ વિનેદે ૨ ને ૧૨ સાથે એવી રીતે જોડ્યા, કે તેનું પરિણામ ૩ર આવ્યું, તે એ શી રીતે જેઠયા હશે? [ ૭ ] ચાર બગડે દર કેવી રીતે લખાય ? [ ૮ ] પાંચ બગડા એવી રીતે લખે કે જેનું પરિણામ ૨૪૪ આવે. [ ૯ ] પિતાએ પુત્રને કહ્યું : “આજથી પાંચ વર્ષ પહેલાં તારા કરતાં હું ત્રણગણી ઉમરને હતે, હવે દશ વર્ષ પછી તારા કરતાં બમણું ઉમરને થઈશ, તે હાલ પિતા, અને પુત્રની ઉમર કેટલી ? ૧૦ ] નવ દીવાસળીને એવી રીતે ગોઠવે કે જેથી ત્રણ સમરસ થાય. [ ૧૧ ] કાકાએ કનુને પૂછ્યું કે “કેટલા વાગ્યા છે?” કનુએ કહ્યું કે “રાત્રિના ૧૨ વાગવામાં જેટલા બાકી છે, તેમાં ૬ ઉમેરીએ તેટલા વાગ્યા છે. તે એ વખતે ખરેખર કેટલા વાગ્યા હશે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy