SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ [ ૧૨ ] એક ખેડૂત પાસે ૧૦૦ પશુઓ છે. તેમાં કેટલીક ભેંસે છે, કેટલીક ગાય છે અને કેટલીક બકરીઓ છે. હવે ભેંસ રોજનું ૪ શેર દૂધ આપે છે, ગાય રેજનું ૧ શેર દૂધ આપે છે અને બકરી જનું શેર દૂધ આપે છે. આ રીતે તેને રોજનું ૧૦૦ શેર દૂધ ઉતરે છે, તે ભેંસ, ગાય તથા બકરીની સંખ્યા કેટલી? [ ૧૭ ] શામળ ભટ્ટને એક છ લગભગ આ જ ઢબને કેયડો રજૂ કરે છે, તે જાણ અહીં રસપ્રદ થશે. એક રાયને ઘેર, ઘણા હાથી ને ઘોડા; ઊંટ હતા અનેક, બીજા તે સાથે જોડા. અઢી મણ હાથી ખાય,દોઢ મણ ઊંટને જાણ; પાંચ શેર ખાય અશ્વ, ગણિતે કરી માનજે. સે મણ દાણ નિત્ય વરે, સો છે જનાવર સાથીઓ ત્યારે ઊંટ અને અશ્વ કેટલા, વળી કહે કેટલા હાથીએ ! અર્થ સરલ છે. [ ૧૪] એક વેપારીએ પિતાના મોટા પુત્રને ૧૦૦ મણ જુવાર અને નાના પુત્રને ૬૦ મણ જુવાર આપીને કહ્યું કે તમારે આ જુવાર બજારમાં જઈને વેચી લાવવાની છે, પણ તેમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy