SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ૧ માંથી ૧ જાય તે મીંડું કે શૂન્ય રહે એવી આપણી સમજ છે અને તે બરાબર છે. પણ ૧માંથી ૧.જાય તે ૧૧...રહે, એ કેમ બને? એક વાર એક વેપારીએ હિસાબ ગણતાં સાત એકડા લખ્યા હતા અને સરવાળે ૧૬ને માંડ હતું, તે એ એકડા કેવી રીતે લખ્યા હશે? બે એકડા લખતા ૧૧ થાય છે, ત્રણ એકડા લખતાં ૧૧૧ થાય છે, વગેરે; પણ પાંચ એકડા એવી રીતે લખે કે જેનું પરિણામ ૨૧૨ આવે. એમ કહેવામાં આવે છે કે ગમે તેટલાં શૂન્ય ભેગાં કરીએ તે પણ ૧ થાય નહિ, પરંતુ કનુએ ૧૬ શૂન્યમાંથી ૧ નું સર્જન કર્યું, તે શી રીતે કર્યું હશે? ૧ ઉપર, ૧ નીચે અને ચાર બાજુએ, છતાં ગણતરીમાં ૫, એ કેમ બને? ૨ ને ૧૨ સાથે જોડીને ૧૪ પરિણામ તે બધા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy