SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ I X X X X ૮૪ ૬ = ૪૮ = 8 + ૮ = ૧૨ = ૧ + ૨ = ૩ ૮૪ ૭ = ૫૬ = ૫ + ૬ = ૧૧ = ૧ + ૧ = ૨ ૪ ૮ = ૬૪ = ૬ + ૪ = ૧૦ = ૧ + ૦ = ૧ ૮૪ ૯ = ૭૨ = 9 + ૨ = ૯ ૮૪૧૦= ૮૦ = ૮ + ૦ = ૮ ઉત્તર–એ તે સ્વભાવનું કારણ છે ! પ્રશ્ન–આઠ નવ કરતાં ચડે ખરો ? ઉત્તર-હા. બે જે સારે ભેરુ મળી જાય તો આઠ નવ કરતાં ચડે. (૮ + ૨ = ૧૦. તે ૯ કરતાં ૧ વધારે છે.) પ્રશ્ન-નવના પાડોશી કોણ? ઉત્તર–આઠ અને દશ. પ્રશ્ન-નવની ખાસિયત શું ? ઉત્તર-વિવિધ પ્રકારની લીલા કરવી. પ્રશ્ન-નવને વધારે શું ગમે? ઉત્તર–નિધિ. પ્રશ્ન-નવ અને એકને કે સંબંધ? ઉત્તર-બહ સારે. બંને એક જ જ્ઞાતિના. આ પણ એકી ને એ પણ એકી. પ્રશ્ન-આઠ અને નવ મજલ કરવા માંડે તો ભેગા કયાં થાય? ઉત્તર–નેવુંને એક અંકનું છેટુ રહે ત્યારે, અર્થાત્ ૮૯ માં. આ સંખ્યામાં ૮ અને ૯ સાથે થયેલા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy