________________
પ્રશ્ન-સાતને ઘાત કેઈ કરે ખરે ? ઉત્તરના રે ના! અવિભાજ્યને અડે કે? પ્રશ્ન-બે સાત ભેગા થાય તે શું કરે? ઉત્તર-કાં ૧૪ થાય અને કાં ૭૭ થાય. પ્રશ્ન-સાતની ગુપ્ત વાત શું ? ઉત્તર–હંમેશાં એક પક્ષમાં રહેવું. પ્રશ્ન-સાતમાં કંઈ સુંદરતા ખરી? ઉત્તર-અવશ્ય. માથે સુંદર અંબેડે અને એક લટ ફરકતી.
૮ – આઠ
પ્રશ્ન-આઠને ઠાઠ ક્યાં હોય? ઉતર-સાત અને નવની વચ્ચે. પ્રશ્ન–આઠને વધારે શું ગમે ? ઉત્તર–સિદ્ધિ. પ્રશ્ન–આઠની ઓળખાણ શું ? ઉત્તર–મોટું પેટ. પ્રશ્ન–આઠને ગુણીએ તો ઓછો જ કેમ થતો
૮૪૧ =
૮૪ ૨ = ૧૬ = ૧ + ૬ = ૭ ૮૪ ૩ = ૨૪ = ૨ + ૪ = ૬ ૮૪૪ = ૩૨ = ૩ + ૨ = ૫ ૮ ૪ ૫ = ૪૦ = ૪+ ૦ = ૪
X ૦
X
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org