SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૭, પ્રશ્ન – નવના ટુકડા થાય ખરા? ઉત્તર-હા. ત્રણ ટુકડા થાય, પણ બે નહિ. પ્રશ્ન – નવ વનમાં ક્યારે જાય? ઉત્તર-ચાર મજલ પૂરી કરી છડું ડગલું ભરે ત્યારે. (વન એટલે એકાવન. ૯ પહેલી મજલે ૧૮ પર પહોંચે, બીજી મજલે ર૭ પર, ત્રીજી મજલે ૩૬ પર, અને ચોથી મજલે ૪૫ પર. ત્યાંથી છ ડગલાં આગળ વધે તે ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦ ઉપર થઈ ૫૧ (એકાવન) પર પહોંચી જાય. - ૧ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy