SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર ૩ - ત્રણ પ્રશ્ન-ત્રણ ક્યારે થાય? ઉત્તર–એકમાં બે ઉમેરાય તો, અથવા બેમાં એક ઉમેરાય. તોઅથવા બે દેઢ ભેગા થાય તે ! પ્રશ્ન-એકથી ત્રણ પર જવાને શું કરવું પડે ? ઉત્તર–એને ઓળંગ પડે. પ્રશ્ન-ત્રણ સ્વભાવે કેવો ? ઉત્તર-તત્ત્વજ્ઞાની. ઘડિમાં આદિ–મધ્ય–અંતની વાત કરે; ઘડીમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની વાત કરે; તો ઘડીમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વાત કરે. પ્રશ્ન-ત્રણને વધારે શું ગમે? ઉત્તર-ત્રિકોણ. ૪ – ચાર પ્રશ્ન-ચારને સાર છે? ઉત્તર–એકી છોડવી નહિ. તેને ગડિયે જુઓ, એટલે ખાતરી થશે. ગમે તે અંકથી ગુણે પણ ગુણનના અંતે તે બેકી જ પરિણામ લાવશે. પ્રશ્ન–શું ચાર એકી બનતો નથી? ઉત્તર–બને છે, પણ એકીને સંગ થાય ત્યારે. ૪+ ૩ = ૭; ૪+૫ = ૧૬૪+ ૧૩ = ૧૭. પ્રશ્ન-ચારને ભાર શેને લાગે છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy