SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉત્તર-પહેલા બેસવાનું, જીએને અંકની પંક્તિમાં તે પહેલે જ બેઠા છે ને! પ્રશ્ન-ગંજીફાની રમતમાં દરેક રંગનાં ૧૩ પાનાં હાય છે. તેમાં ખાદશાહ, તેની રાણી, તેના ગુલામ, અને ૧ થી ૧૦ સુધીના પ્રજાજના હૈાય છે. આમ છતાં એક્કાનું મહત્ત્વ વધારે શા માટે ? ઉત્તર-કારણ કે એ શૂરવીર સુભટ છે; લડવામાં એક્કો છે. જેની જોડ ન હેાય, તે એક્કો કહેવાય. २ એ પ્રશ્ન-એ કારે થાય ? ઉત્તર-એકમાં એક ઉમેરાય તો. ૧ + ૧ = ૨. પ્રશ્ન-એની બેઠક કાં ? ઉત્તર-એ એકીની વચ્ચે. એક બાજુ ૧ છે, બીજી માનુ ૩ છે. ૧ ૨ ૩ પ્રશ્ન-એ અને એ કેટલા થાય? ઉત્તર-સજાતીય હાય તો ચાર, નહિ તો એના એ રહે. દાખલા તરીકે ૨ ઘેાડામાં ૨ ઘેાડા ઉમેરાય તો ૪ ઘેાડા થાય, પણ ૨ ઘેાડામાં ૨ ગધેડા ઉમેરાય તો ન ૪ ઘેાડા થાય, ન ૪ ગધેડા થાય, એ તો એ ના બે જ રહે. અલબત્ત, ૨ ઘેાડા અને ૨ ગધેડાં મળી ૪ પશુ થાય, પણ તેમાં સજાતીયપણુ' રહેલું છે. પ્રશ્ન-મેના ખાવીશ ક્યારે થાય? ઉત્તર-ખીજા બગડાને પોતાની હરાલમાં બેસાડે ત્યારે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy