SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઉત્તર-સંખ્યાઓ ૯ થી આગળ વધી શકત નહિ. તેને જે દીર્ઘ વિસ્તાર થયો, તે શૂન્યને આભારી છે. નજીકના ૧૦ પર જ દષ્ટિ નાખે, એટલે ખ્યાલ આવી જશે. ' ૧-એક પ્રશ્ન-એકની ટેક શું ? ઉત્તર–સત્ત્વશાળી રહેવું. સત્ત્વ (Substance) ન હોય તે શૂન્ય અને એકમાં કંઈ જ ફરક નથી. એક પિતાનું સર્વ પિતાની મેળે જ પ્રગટ કરે છે. તેને શૂન્યની માફક કેઈને આશ્રય-આધાર લેવે પડતો નથી. પ્રશ્ન – શૂન્યમાંથી ૧ નું સર્જન થાય ખરું? ઉત્તર–ના. ગમે તેટલાં શૂન્ય ભેગાં કરીએ તે પણ તેમાંથી ૧ ઉત્પન્ન થાય નહિ. ૦૦૦૦૦૦ = ૦. પ્રશ્ન – શૂન્ય અને એકને સંબંધ કે? ઉત્તર–પ્રકૃતિ અને પુરુષ જે. બંનેના સંગથી સંખ્યાની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન-એકમાં એક ક્યાં સુધી ઉમેરી શકાય? ઉત્તર- ઈચ્છા થાય ત્યાં સુધી. એનો અંત નથી. પ્રશ્ન – એકમાંથી એક કેટલી વખત બાદ થઈ શકે? ઉત્તર–માત્ર એક જ વખત. ૧ – ૧= ૦ પ્રશ્ન – એકને શું ગમે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy