SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-શૂન્યનું કાર્ય શું? ઉત્તર-હતુ તે ગયુ, એમ બતાવવાનુ, એકમાંથી એક જાય તેા શૂન્ય રહે ઃ ૧-૧ = ૦; પાંચમાંથી પાંચ જાય તે શૂન્ય રહે : ૫-૫ = ૦; અને હજારમાંથી હજાર જાય તેા પણ શૂન્ય રહેઃ ૧૦૦૦-૧૦૦૦=૦૦૦૦ પ્રશ્ન-સરવાળા શૂન્ય આવે તે શું સમજવું ? ઉત્તર-બધાં જ શૂન્ય ભેગાં થયાં હશે. ૦૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦ [ ૧૮ ] અંક વિનોદ -શૂન્ય પ્રશ્ન–શુ શૂન્યને પેાતાનું મૂલ્ય કંઈ જ નથી ? ઉત્તર-છે, પણ ભીતરમાં દેખાઈ રહેલું છે. જ્યારે કાઈ અંકના આશ્રય આધાર મળે ત્યારે તે બહાર આપે છે. ૧૦, ૨૦૧, ૫૦૦, ૩૦૭૦ આ બધાં સ્થાને શૂન્યનું મૂલ્ય જોઈ શકાય છે. પ્રશ્ન-અકામાં શૂન્ય ન હેાત તે Jain Educationa International શું થાત ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy