SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ઉત્તર–માથા પર રહેલા એ વાંકડિયા શીંગડાના આકૃતિ જુએ એટલે શકા નહિ રહે. પ્રશ્ન-ચારને ખારની પાસે પહેાંચવુ હાય તો શું કરવું ? ઉત્તર-૮ની દોસ્તી કરવી, અથવા જાતે ત્રણગણુા મેટા થવુ'. ૮ + ૪ = ૧૨. ૪૪ ૩ = ૧૨. પ્રશ્ન–ચાર ત્રણથી હારી જાય ખરા? ઉત્તર-હા–ત્રણ બમણું જોર કરે તો ચાર એનાથી હારી જાય. ૩ × ૨ = ૬. તેની આગળ ૪ શી રીતે ટકે ? ૫ - Jain Educationa International પાંચ પ્રશ્ન-પાંચનું સ્થાન કાં? ઉત્તર–ચાર અને છ ની વચ્ચે જ તો ! પ્રશ્ન-પાંચને પરમેશ્વર કહેવાનું કારણ શું? ઉત્તર–કારણ કે તે શૂન્ય અર્થાત્ જ્યેમ સાથે વિશેષ સંબંધ રાખે છે. જરા ૧ થી ૧૦ સુધીને ગુણાકાર કરી જુઓ. બીજો કોઈ એક આટલી ઝડપથી શૂન્ય સાથે સબંધ ખાંધતા નથી. પ્રશ્ન-પાંચ ફેાની યાદ આપે છે? ઉત્તર-હાથના આંગળાની. તેમાં પાંચ આંગળીએ હાય છે. પ્રશ્ન-પાંચને કાણ પછાડે ? ઉત્તર-તેના પાડોશી જતો ! For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy